Header Ads

10+ Best Gujarati Tuchka In Gujarati Fonts With Images

Best Gujarati Tuchka In Gujarati Fonts With Images | બેસ્ટ ગુજરાતી ટુચકા 2021

નમસ્કાર દોસ્તો,

વાત-વાતમાં ગુજરાતી લોકો ટૂચકા કહીને તરબોળ કરવાની ગુજરાતીઓની એક આગવી ઓળખ છે. ટુચકાનું મુખ્ય પ્રયોજન મુખ્યત્વે રમૂજ કરવાનું અને સભળનારના વદને સ્મિત અંકારવાનું હોય છે. અહીં એ જ પ્રકારના પ્રયોજન સહ થોડા ગુજરાતી ભાષાના થોડા ગુજરાતી રમુજી ટૂચકા આપેલ છે. જો આપને ગમે તો સ્નેહજનો સાથે શેર કરી આંનદની અનુભૂતિ કરજો.

બેસ્ટ ગુજરાતી ટુચકા

ગુજરાતી ફની ટૂચકા


કોરોનાનું તો ધર્મપત્ની જેવું છે.

શરૂઆતમાં તો એવું લાગે છે કે એને કન્ટ્રોલ કરી લેશું પણ પછી ખબર પડે કે એડજસ્ટ કરવું પડશે.


ગુજરાતી ફની ટૂચકા

ગુજરાતી ફની ટૂચકા


વાંઢો : દોસ્ત, બતાવ ને લગ્નમાં 7 ફેરા લઈએ ત્યારે ચકકર આવે?

પરણેલો : એ સમયે ન આવે પણ આખી જિંદગી જરૂર આવે.. હો..

રમુજી ટુચકા

ગુજરાતી ફની ટૂચકા


દાંતોના લાંબા આયુષ્ય માટે માત્ર બ્રશ જ નહીં પણ બધાની સાથે મધુર વ્યવહાર પણ રાખવો જરૂરી છે.

 રમૂજી ટુચકા 2021

ગુજરાતી ફની ટૂચકા


છોકરો : પપ્પા કાલે મારા ટીચરે કુલ્ફી લાવવાનું કહ્યું છે.

પપ્પા : પણ શાળાએ કઈ રીતે લઈ જઈશ, ત્યાં જતા પીગળી જશે. અહીં જ બાજુમાં ટીચર રહે છે ત્યાં હું આપી આવીશ..

(સવાર-સવારમાં પપ્પા ટીચરના ઘરે ગયા)

ટીચર : આવો , નમસ્તે..

છોકરાના પપ્પા : નમસ્કાર મેડમ જી! લ્યો, તમારા માટે એકદમ ઠંડી કુલ્ફી લાવ્યો છું..

ટીચર : કેમ કુલ્ફી?

પપ્પા : તમે બાબાને કુલ્ફી શાળાએ લાવવાનું કીધું તું ને, પણ ત્યાં સુધી લાવતાં કુલ્ફી ઓગળી જાય એટલે અહીં જ લઈને આવ્યો..

ટીચર : તમારો છોકરો નેનો છે એ ખબર છે તોતડો છે એ ખબર નથી, મેં કુલ્ફી નહિ પણ સ્કૂલ-ફી લાવવાનું કીધું તું..

કોમેડી ટુચકા

ગુજરાતી ફની ટૂચકા


ચંગુડાને દાક્તર સાહેબે ઉનાળામાં બે વાર નહાવાનું કીધું તો એ ઉનાળાની શરૂઆતમાં નાવ્યો ને હવે ઉનાળાની રાહ જુએ છે.

બેસ્ટ ટુચકા

ગુજરાતી ફની ટૂચકા


જેણે સિગારેટ બનાવી એને પણ ખબર નહિ હોય કે સિગારેટનો ઉપયોગ ભારતમાં દવા રૂપે થાય છે.

સાંજે લોકો જમીને પાચન માટે 'ભાસ્કર ચૂર્ણ' ની જેમ અને સવારે 'કાયમ ચૂર્ણ' ની માફક ઉપયોગ કરે છે.

બેસ્ટ ટૂચકા 2021

ગુજરાતી ફની ટૂચકા


કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ એવી રીતે કરો, જેવી રીતે સંયુક્ત કુટુંબમાં પતિ તેની પત્નીને ચૂપચાપ 'રાબ' પહોંચાડે છે.

ફની ટૂચકો

ગુજરાતી ફની ટૂચકા


મહા મુસીબતે એ મારા ઘરે આવી તો..

મારી મમ્મી બોલી :- " બેટા, દીદી માટે પાણી લાઓ."

ગુજરાતી રમૂજી ટૂચકો

ગુજરાતી ફની ટૂચકા


નવા પ્રેમમાં પડેલી છોકરી પોતાની બહેનપણીના ઘરે થોડી વધુ જાવા માંડે છે.

રસપ્રદ ટૂચકો

ગુજરાતી ફની ટૂચકા


મુસ્કાનને ખરીદી શકાતી નથી પણ પટાવીને મેળવી શકાય છે. - મુસ્કાનનો આશિક

ગુજરાતી કોમેડી ટૂચકો

ગુજરાતી ફની ટૂચકા


માતા-પિતાના કર્મોનું ફળ એમની ઓલાદોને ભોગવવા પડતા નથી, પણ જમાઈને વધુ ભોગવવું પડે છે.


આ ઉપરાંત ઉનાળામાં અસહ્ય ગરમીમાં  પણ રમૂજ ક્ષણો બનતી હોય છે, આ ક્ષણો ને  જોક્સ રૂપે દર્શાવી છે. માણો જોક્સ :  Summer jokes

અમારો પ્રયાસ તમારા સુધી વિવિધ BEST COMEDY JOKESFUNNY JOKESMOTIVATION QUOTESSHAYAREE વગેરે પહોંચાડવાનો છે.

આવા વિવિધ જોક્સ, ટૂચકા ગમે તો તમારા સ્નેહીજનો સાથે શેર કરો.




ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.