Header Ads

GUJARATI FUNNY COMEDY JOKES | GUJRATI RAMUJI JOKES|GUJARATI COMEDY JOKES 2021

GUJARATI FUNNY COMEDY JOKES | GUJRATI RAMUJI JOKES|GUJARATI COMEDY JOKES 2021


Namaskar Dosto,


Gujarati comedy jokes aap saune mali rahe te hetusar gujarati font ma phota sahit GUJRATI COMEDY JOKES, GUJRATI FUNNY COMEDY JOKES, PATI PATNI JOKES, CHANGU-MANGU JOKES, GUJRATI MOTIVATION QUOTES, SUVICHAR, SAYAREE vagere tamara sudhi phochadvano praytna kryo chhe.

Jo tamane aava jokes game to amara site ni avarnvar mulakat leta rahejo ane aa jokes tamara vhala dosto sathe share karjo.

Jethi vadhu loko aava jokes ne mani shake. Aa uprant amara sosial Indiana vividh madhyamik site ma darshavel chhe tene pan follow kri shako chho. Jyan thee tamne avnvu hasyras yukt sahitya mali raheshe.


www.comedyaddo.com

 

 થોડાં સમય પહેલા ચંગુભાઇએ પડોશણને 10000 રૂપિયા ઉછીના આપ્યા તા એટલે આજે મેં એને પૈસા પાછા આપવાની વાત કરી તો એ ચંગુભાઈને કહેવા માંડી તમે બહુ સ્માર્ટ છો.

 

www.comedyaddo.com


કોલેજના પ્રાધ્યાપક મેડમે એક કોલેજીયન છોકરાને કલાસમાં પ્રશ્ન પૂછ્યો : 'કવિતા' અને 'નિબંધ' વચ્ચે શું તફાવત છે. કોલેજીયન છોકરાએ જવાબ આપ્યો : કોલેજને કોઈ રૂપાળી છોકરી કોઈ શબ્દ બોલે તો તે કવિતા ને પોતાની પત્ની બોલે તો એને નિબંધ કહેવાય. પ્રાધ્યાપક મેડમ પણ મુંઝાયા કે વગર લગ્ને આને કેમ ખબર પડી.


www.comedyaddo.com


ચગું એ મંગુ ને એક ગજબનો પ્રશ્ન પૂછ્યો : એવું કયું પ્રાણી છે કે જે હવામાં ઉડે છે પણ એ બચ્ચાનો જન્મ જમીન પર આપે છે 

મંગુ : એરહોસ્ટેસ


www.comedyaddo.com


જજ : (ગુનેગારને કહે છે) તું પાંચમી વાર કોર્ટમાં આવ્યો છે શરમ નથી આવતી?

ગુનેગાર : તમે તો દરરોજ રવિવાર સિવાય આવો છો, તમારે તો ડૂબીને મરી જવું જોઈએ.


www.comedyaddo.com


જુબાન લડાના તો ઝાહિલો કા કામ હૈ, તમે તો સમજદાર છો એટલે હાલો નેણ લડાવીએ નેણ......


www.comedyaddo.com


એક પરેશાન સ્ત્રીએ બીજી સ્ત્રીને કહે છે કે હું  જ્યારે વહુ હતી ત્યારે સાસુ સારી ના મળી ને સાસુ બની તો વહું સારી ના મળી, મારા તો કરમ જ ફૂટેલા છે.





જ્યારે કોઇ દોસ્ત એમ પૂછે કે 'ભાભી કેમ છે?' તો હૃદય અટકી જાય છે, જુબાન પર એ જ સવાલ ઉભરી આવે છે : કઈ?


www.comedyaddo.com


સ્ત્રીને જેટલો આનંદ પોતાના પિયરના ફળિયામાં પગ મૂકે ત્યારે થાય છે એટલો જ આનંદ પુરૂષોને ગોવા અને બેંકકોકમાં પગ મૂકે ત્યારે થાય છે.

 

www.comedyaddo.com


પત્ની રૂપાળી ન હોય તો પતિ ડાબે-જમણે જુએ છે ને જો પત્ની રૂપાળી હોય તો પત્ની ચોતરફ જુએ છે.


પત્ની: ડોક્ટર સાહેબ , મારા પતિ થોડા સમયથી બહુ નરમ નરમ રહે છે ને કોઇ કામ કરે તો પ્રવૃત્ત રહી શકતા નથી, દુબળા પણ પડતા જાય છે તો તમે કઇંક કરો ને?

ડોક્ટર: જુઓ બેન, તમારા ધણીને ફક્ત ઘરનું જ ખાવાનું જમાડો, એ પણ તમારા હાથ વડે બનાવેલું અને તમારે પણ બહાર જમવા જવાનું નથી જેથી તેમને સારૂ લાગે. જયારે તેઓ સાંજે ઘરે આવે ત્યારે હમેશાં તમારો ફેશ સારો રાખવો, ગમે તેવા બણકા કરવા નહિ, તમારા પિયરનાં રોદણાં રોવા નહિ, તમારા પિયરવાળાને તમારા ઘરે બોલાવવા નહિ તથા સાંજના સમયમાં તેમને સમાચાર તથા મેચ જોવામાં અડચણ ના કરવી, તમારે ટીવીમાં સિરિયલ ના જોવી, ટીવીનું રીંમોટ પતિના હાથમાં આપી દેવુ, કોઈપણ જાતનું શોપીંગ કરવું નહિ આ બધું તમારે એક વર્ષ માટે કરવાનું છે, તો તેઓ એકદમ સાજા થઈ જશે.

પત્ની ઘરે પાછી સાંજે આવે છે.

પતિ: શું કહ્યું ડોકટર સાહેબે?

પત્ની: હવે તમને કાયમ આમ જ રહેશે, તમે સાજા નહિ થઈ શકો, તમને ગંભીર સમસ્યા છે.


www.comedyaddo.com


ચંગુ : કયાં છે ફોન કેમ નથી ઉપાડતો, હવા આવી ગઈ છે?

મંગુ : લેક્ચર લઉં છું.(ધીમેકથી)

ચંગુ : લેક્ચરમાં વિષય શુ છે?

મંગુ : ઘરમાં જ છું, એટલે વિષય પણ હું જ છું.


www.comedyaddo.com


છોકરીઓના લગ્ન નાની ઉંમરે ના કરવી જોઈએ કારણ કે નાદાની હોવાના કારણે પોતાના બાળકોનાં અડધા કુરકુરે પોતે જ ખાય જાય છે.

 

 

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.