Header Ads

Gujarati shayaree 2021| Gujarati prem shayaree |

Gujarati shayaree 2021| Gujarati prem shayaree | Romantic shayaree

હેલો દોસ્તો,

દરેક વ્યક્તિ વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વિવિધ ભાવો વ્યક્ત કરવા શાયરીનો ઉપયોગ કરતા હોય છે. શાયરી દ્વારા થોડા શબ્દોમાં ઘણું બધું વ્યક્ત કરી શકાય છે. ગુજરાતી શાયરીના વાચક વર્ગને વાગોળવા ભાથું મળી રહે હેતુસર ગુજરાતી પ્રેમની, રોમેંન્ટિક શાયરી આપ સુધી પહોંચાડવાનો નેનો એવો પ્રયાસ છે. આપ સૌ આ ગુજરાતી ભાથું વાંચશો તો ચોક્કસ તમને ગમશે. જો ગુજરાતી પ્રેમ અને અન્ય શાયરી ગમે તો ચોક્ક્સ તમારા મનગમતા પાત્રો સાથે શેર કરજો. 
 
ગુજરાતી પ્રેમ અને રોમેન્ટીક શાયરી ફોટો સહિત તમારા સુધી પહોંચાડી આનંદ મેળવવાનો પ્રયત્ન છે.


comedyaddo


દોસ્તો, મારા પ્રેમની પરીક્ષા થઈ ગઈ!
એ ચા લાવીને બોલી કોણ સારું લાગે છે ને મારાથી હૃદયે પથ્થર રાખીને 'ચા' બોલાય ગયું.

comedyaddo


પેલો પથ્થર  કયાં મળે છે દોસ્તો,
લોકો દિલ પર રાખીને એકબીજાને ભૂલી જાય છે.

comedyaddo


દરેક વખતે મારી પ્રાર્થના ખાલી પાછી આવી જાય છે,
કોણ જાણે ભગવાન કેટલી ઊંચાઇ પર રહે છે.

comedyaddo


કિરદારની કિંમત હોય છે દોસ્તો ,
નહિ તો પડછાયો પણ માણસથી મોટો હોય છે.

comedyaddo


ઇત્તેફાકથી તમે જડી જાઓ જો કોઈ પગદંડીએ,
એવું લાગે છે કે જિંદગી સાવ બાહોમાં આવી ગઈ.

comedyaddo


પ્રેમને પણ ઈજ્જતની જંખના હોય છે, 
વિના ઈજ્જતે પ્રેમ પણ મરી પરવારે છે.

comedyaddo


હું પણ રમ્યો અજીબ રીતે રમ્યો પ્રેમની રમત,
હાર બાદ પણ એ વિજેતા સમજવા લાગ્યા.

comedyaddo


એ મારૂં માથું કાપી નાંખત તો મલાલ ના રહેતો,
પણ અફસોસ એણે તો મારી વાત કાપી જડમૂળથી.

comedyaddo


ખબર તો બધાને હોય છે જીંદગી વેરવિખેર છે,
તેમ છતાં પૂછે તો ખરૂં - તમારે કેવું હાલે છે.

comedyaddo


મને શોધવાની જરૂર નથી કોઈ જમીન - અવકાશમાં,
જો તમારે હૃદયે ના હોવું તો પછી ક્યાંય નથી.

comedyaddo


હું આગ વડે દુનિયા સળગાવી દવું એમ શું આશ્ચર્ય,
એણે માત્ર અદાઓ થકી વસ્તીને રાખ કરી દીધી.

comedyaddo


કેટલાય કાચીંડાઓ ફિદા થઈ ગયા મારા પર,
રંગ મારી જીંદગીના જાણીને.

comedyaddo


કોઈને અંતિમ સંસ્કાર ના આપી દયો,
ત્યાં લગી કોઈ જીવન પર્યંત સંસ્કારી નથી બનતું.

comedyaddo


જીંદગી જે કાંઈ વધી છે એને ખાસ બનાવવી છે,
બાકી અંતે તો રાખ બનવાની જ છે.

comedyaddo


મારા પ્રેમમાં હું  નાના બાળકની જેમ છું,
જે મારૂં છે, બસ મારૂં જ છે બીજાને કેમ આપું?

comedyaddo


પ્રેમમાં કોઈ લોકતંત્ર જેવી પ્રણાલી નથી,
નહિ તો ધરણું દઈને તમને મારા કરી દેત.

comedyaddo


ચાહને વાલો કો નહિ મિલતે 'દીન' ચાહને વાલે,
હમને હર દગાબાઝકી બાહો મેં સનમ દેખા હૈ.

comedyaddo


બસ કી ખીડકીયાં અબ જરૂરી નહીં રહી,
બસ મોબાઈલ ચાર્જ હો કામ ચલ જાતા હૈ.

comedyaddo


મિજાજ એમનો દરેક વખતે અલગ-અલગ હોય છે,
પણ હું ભૂલી જ જાવ છું કે મોસમ ચાર હોય છે.

comedyaddo


જરૂરી નથી કે કઈ તોડવા માટે પથ્થર જ મારવો પડે,
અંદાજ બદલી બોલવાથી ઘણું બધું તૂટી જાય છે.








ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.