Header Ads

Gujrati comedy funny jokes | ગુજરાતી કોમેડી જોક્સ 2021~@comedyaddo.in

Gujrati comedy funny jokes | ગુજરાતી કોમેડી જોક્સ 2021~@comedyaddo.in

Hello friends,

Humor is considered a synonym of life for Gujarati people.  Even open-heartedness and harsh speech can be easily served by Gujarati people with humor and jokes.  For Gujarati people, jokes, comedy and funny stories are connected with life.

We try best to best comedy jokes in gujrati language and fonts like BEST COMEDY JOKES, GUJARATI FUNNY QUOTES, FUNNY JOKES.

Also we share with you gujrati comedy jokes, pati -patni jokes, changu-mangu jokes, teacher-student jokes, political jokes, suvichar, shayaree and motivational quotes.


Comedy addo


પાડોશી પાડોશીને કામમાં આવે એ સારી બાબત છે પણ બબાલ તો ત્યારે થાય છે જ્યારે પાડોશી પડોશણને કામમાં આવવા લાગે.😜


Comedy addo


છોકરી ફ્રેન્ડશીપ સ્વીકાર કરે તો પત્ની જેવી ફિલિંગ થાય કે ન પણ થાય.

પણ બ્લોક કરે તો ચોક્કસ છૂટાછેડા જેવી ફીલિંગ થાય જ.😀😀


Comedy addo


મારો ફ્રેન્ડ દરરોજ કહેતો કે જીવનમાં કઈંક કરી બતાવ, તો મેં એની ગર્લફ્રેંડને તેનાથી અલગ કરી દીઘી.😎😎


Comedy addo


જો તમે તમારી બાયડીના એક્સપ્રેશન થી સંધુય હમજી જતા હોતો  તમારે કોઈ ચોપડી વાંચવાની જરૂર નથી, કેમકે જ્ઞાનનું છેલ્લું પગથિયું પ્રાપ્ત કરી લીધું છે.


comedy addo


ખબર નહિ મારા દિલનો પ્લોટ કયાં સુધી ખાલી રહેશે,

યાર કોઈ અવૈદ્ય રૂપે કબજો કરી નાંખો ને.


Funny comedy jokes


કોણ કહે છે પ્રેમ ભૂલી શકાતો નથી, બીજી એનાથી  મસ્ત મળવી જોઈએ.


Comedy addo


'છોકરીયું હમેશાં ગાંડી જ હોય છે, લગ્નબાદ તેઓ પતિ કરતા સમજદાર બને છે.' આ બાબત નીચેની લાઇન દ્વારા સ્પષ્ટ થાય છે : 'ગાંડી હતી હું એટલે તમારી સાથે લગ્ન કર્યા.'


Funny jokes


કોઈ વ્યક્તિ સવારે 10 વાગે ઉઠે તો એ આળસુ છે એવું ન માની લેવાય કેમકે એના સપનાં મોટા પણ હોય શકે. 😝


Comedy jokes


ઉંમરનો આ પડાવ પણ ધર્મસંકટમાં મૂકી દે છે.

કાલે પડોશણ બોલી તમેં ચશ્માંમાં સારા નથી લાગતા હો અને મને ચશ્માં વગર પડોશણ જ દેખાતી નથી.


કોમેડી અડ્ડો


કોઈપણ વ્યક્તિની ઓળખાણ તેની કુશળતાથી નહિ પણ એના કામથી હોય છે, નહિ તો તમે જાતે જ વિચારો :- 70 ટકા આલ્કોહોલ હોવા છતાં સેનિટાઈઝર સેનિટાઈઝર જ રહ્યું ને 8 ટકા આલ્કોહોલમાં બીયર દારૂ કહેવાય છે😋😋

If you like this type GUJARATI COMEDY FUNNY JOKES you will visit my website and share it with your friends and relatives.










ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.