Header Ads

BEST GUJRATI QUOTE 2021

BEST GUJRATI QUOTE 2021


GUJRATI QUOTE : 1

www.comedyaddo.in


પોતાના જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો;

કાચ ખોટું નહીં બોલે અને પડછાયો સાથ નહીં છોડે.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 2

comedyaddo.in


ઉદાસ રહેવાની વધુ પડતી આદત સારી નથી,

હસતા રહો અને હસાવતા રહો જિંદગી તમારી છે.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 3

comedyaddo.in


જે લોકો પાસે સમય નથી તેમ છતાં આપણને સમય આપે તેવા માણસો ખાસ ગણવા જોઈએ.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 4


comedyaddo.in


સદાબહાર વ્યક્તિઓનું રહસ્ય જાણવું કેમકે વદને સ્મિત હોય પણ ખિસ્સામાં રૂમાલ ભીના હોય.

~~~~~~~~~~


GUJRATI QUOTE : 5

comedyaddo.in


બોલ-ચાલ અને વ્યવહાર પોતાની કમ્પનીની પેદાશ છે, એમાં જેટલી ગુણવત્તા રાખશો તો વળતર સારું મળશે.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 6


જો મળેલી નિષ્ફળતામાં ધ્યાન ધરશો તો નિષ્ફળતામાં પણ સફળતા પામશો.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 7

comedyaddo.in


કાળી અંધારી રાતમાં તારા વધુ પ્રકાશિત જણાય એમ જિંદગી પણ વધુ સંઘર્ષ વડે દિવ્યમાન બને છે.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 8

comedyaddo.in


શેરડીની ગાંઠ રસ વિહોણી હોય છે, એમ જિંદગીને પણ ગાંઠ વગરની બનાવવી જોઈએ.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 9

comedyaddo.in


જીવનમાં હમેશાં નિરાશ ન થવું જોઈએ કેમકે સમય આપનો કમજોર હોય શકે આપણે નહિ.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 10


અંધારું ત્યાં નથી હોતું કે જ્યાં તન ગરીબ હોય, 

અંધારું ત્યાં હોય છે જ્યાં મન ગરીબ હોય છે.


~~~~~~~~~~


GUJRATI QUOTE :  11


મનુષ્યનું સન્માન એ નથી કે જે તે વ્યક્તિની ઉપસ્થિતિમાં કહેવામાં આવે પણ જે તે વ્યક્તિની ગેરહાજરીમાં કહેવામાં આવે એ છે.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 12

comedyaddo.in



દિવાલનું ચણતર એક જ તરફ કરી શકાય છે પણ પુલનું બાંધકામ કરવા માટે બંને બાજુ ચણતર કરવું પડે એવી જ રીતે જીંદગીમાં પણ સંબંધો બે પક્ષે ચણતર જરૂરી છે.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 13


લોકોની વચ્ચે હમેશાં જીભની માફક દાંત વચ્ચે રહેવું જોઈએ કેમકે બધાની સાથે સંપર્કમાં રહેવું પણ દાબમાં ન રહેવું જોઈએ.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 14


જિંદગી મળી છે તો કઈંક મહત્વકાંક્ષા પણ રાખો, માત્ર શ્વાસ લઈને સમય વેડફવો એ જિંદગી નથી.


~~~~~~~~~~~


GUJRATI QUOTE : 15

www.comedyaddo.in


સુખ-દુઃખ મહેમાન સમાન છે, એ વારંવાર આવે ને ચાલ્યા જાય;

જો એ ન આવે તો અનુભવ ક્યાંથી મેળવી શકીએ.


~~~~~~~~~~~


GUJRATI QUOTE : 16


તેરી યાદો કે સહારે જિંદા હૈ અબતક, 

વરના મર હી જાતે તુમસે બિછડકર.


~~~~~~~~~~


GUJRATI QUOTE : 17


હમને બડે કમાલ સે દેખા થા ઇશ્ક ક ખેલ,

હારને કર બાદ ભી ખુદ કો ફતહ: સમજ રહે હૈ.


~~~~~~~~~~



ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.