Header Ads

BEST COMEDY TRENDING GUJRATI JOKES

ચૂંટણી પૂર્વે પાર્ટી ઉમેદવારો પાસે લેવાતા સેન્સ

BEST POLITICAL COMEDY JOKES


સેન્સ લેનાર : પ્રેમલતા બહેન, બતાઓ તમને લડવાનો કેટલો અનુભવ છે? અને કેટલી વાર વિજેતા રહ્યા છો?


પ્રેમલતા બહેન: મને છેલ્લા પંદરેક વર્ષ થી પાડોશી સાથે અને પચ્ચીસ વર્ષ થી ઘરવાળા સાથે લડવાનો અનુભવ છે દરેક સમયે હું જ વિજેતા થયેલ છુ.


સેન્સ લેનાર બેભાન અવસ્થામાં થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.


~~~~~~~~~~~~


ચતુર ચંગુ


ચંગુ બાઇક પર બેસીને જઈ રહ્યો હતો તેની બાજુમાંથી મંગુ નીકળ્યો તો મંગુની ધોતી બાઇકમાં આવવાથી ફાટી ગઈ એટલે મગું એ ચંગુનો હાથ પકડી લીધો અને કહ્યું ક્યાં જાય છે ધોતી ફાડી નાખી, ધોતીના પૈસા લાવ.


ચંગુ : ધોતીના કેટલા આપું?

મગું : 70 રૂપિયા 


ચંગુ એ ફાટેલી ધોતીના 70 રૂપિયા આપી દીધા અને ધોતીનો માલિક થઈ ગયો.


ચંગુ ફાટેલી ધોતીની માંગણી કરી અને એવામાં લોકોની ભીડ થઈ ગઈ એટલે ચંગુ એ કહ્યું આ મને મારી ધોતી આપતો નથી  આ સાંભળી લોકો પણ કહેવા લાગ્યા તેની ધોતી આપી દે.


મંગુ મૂંઝાઈ ગયો ને કહ્યું લે તારી ધોતીના પૈસા લઇ લે તો ચંગુ બોલ્યો લાવ 200 રૂપિયા.


આ સાંભળી મંગુ એ વિચાર્યું કે આની સાથે મગજમારી ન કરાઇ નહિ તો કપડાં વગર ઘરે જવું પડશે એટલે 200 રૂપિયા આપી દીધા અને નીકળી ગયો.


આમ મગું ધોતીને ફાડીને 130 રૂપિયા કમાઈ લીધા.


~~~~~~~~~~~~


ચંગુ ન્હાયો શેમ્પૂથી...

Change mangu jokes


એક સુંદર છોકરી ચંગુ પાસે આવી ને બોલી...


હાય....


હું ફર્સ્ટ યર માં અને તું ?


ચંગુ હસી ને કહ્યું પગલી....


હું તો, મારા દિકરાનું એડમિશન કરાવા માટે આવ્યો છું...


શેમ્પૂથી ફક્ત મમ્મીઓ જ નથી ન્હાતી,  ક્યારેક ક્યારેક પપ્પા પણ ન્હાતા હોય છે...


~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.