Header Ads

10 BEST GUJRATI COMEDY JOKES WITH IMAGE | બેસ્ટ ગુજરાતી જોક્સ - comedyaddo.in


10 BEST GUJRATI COMEDY JOKES WITH IMAGE | બેસ્ટ ગુજરાતી જોક્સ - comedyaddo.in


Hello friends, 


Best comedy jokes in Gujrati  fonts with images. If you want to this type gujrati comedy jokes, gujarati funny jokes, pati-patni jokes, changu-mangu jokes, hindi jokes, shayaree, motivation quotes, suvichar Etc.. share it your friends and others.Then we are provide this type enjoyable material for you. I hope you likes this type jokes. You will get the all of latest and updates of best comedy gujrati jokes. Also you check our BEST COMEDY JOKES 2021 and BEST COMEDY TRENDING GUJRATI JOKES.


1. Changu-mangu jokes

Best gujrati jokes


ચંગુ : (ચંગુડીને) હું તને ખૂબ જ પ્રેમ કરું છું.

ચંગુડી : હું તારા કરતાં 9 વર્ષ મોટી છું.

ચંગુ : સૉરી, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.


2. Gujrati comedy jokes

Comedyaddo


"સૂતાં પહેલાં મનમાં પ્રશ્ન આવ્યો : 

'છોકરીઓ નીંદરને  ચોરી લે છે' તો એ નીંદર ચોરીને નીંદરનું શું કરતી હશે?"


3. Changu-mangu jokes

Best comedy jokes


ન્યાયાધીશ : તમે શું અપરાધ કર્યો છે?

મંગુ : મેં વહેલી ખરીદી કરી લીધી તી..

ન્યાયાધીશ :  એ તો કોઈ અપરાધ નથી પણ વહેલાં તો કેટલા વહેલાં ?

મંગુ : દુકાન ખુલે તે પહેલાં..


4. Gujrati comedy jokes

BEST COMEDY JOKES


ચંગુ : મગુંડા.. બોલ..ખોળામાં ખૂંદનારને અંગ્રેજીમાં શું કહેવાય?

મગું : લેપટોપ

5 Gujrati comedy jokes

Best gujrati comedy jokes


નબળા વિચારોવાળાઓને લગ્નમાં જાનૈયા તરીકે ન લઈ જવાય....

આપડા લગ્નના ફેરા ચાલતા હોય ને જમતાં-જમતાં બોલે કે ટકશે નહિ...

6. Pati-patni jokes

Best gujrati comedy jokes


મંગુડી : બોલો , જોઇએ આપણા બન્નેમાં મુર્ખ કોણ? હું કે તમે?

મગું : બધાંને ખબર છે કે તું જ બહુ જ ચબરાક અને ચતુર છે અને એટલે તું કોઇ મુર્ખ સાથે તો ના જ પરણે!

(મંગુડી કાંઈ બોલી જ નહીં ને રસોઈ કરવા લાગી.)


7. Gujrati comedy jokes

Best comedy jokes


છોકરીઓ બે પ્રકારની હોય છે : (1) એમના મોંઢા પર સામાન્ય પ્રમાણમાં મેકઅપ હોય છે અને (2) એમના મેકઅપમાં સામાન્ય મોઢું હોય છે.


8. Gujrati comedy jokes

Best gujrati comedy jokes


ભૂલ એની હશે, તેમ છતાં ગુસ્સો તમારા પર કરશે અને રડવા માંડશે.

પછી તમે માનવશો તો પુરી ભૂલ તમારી થઈ જશે.


9. Best comedy jokes

Comedyaddo


એક છોકરાએ છોકરીની મદદ કરી તો છોકરીએ તેનો આભાર માનતાં આભાર કહ્યું..

તો છોકરાએ જવાબ આપ્યો કે એમાં આભાર ન કહેવાય લે મારો નંબર લે ને તારી 3 બહેનપણીઓને આપજે અને ત્રણેયને કહેજે તેની ત્રણ-ત્રણ બહેનપણીઓને આપે.


10. Gujrati comedy jokes

Gujrati comedy jokes


લેલા હવે બેરોજગાર વ્યક્તિનો હાથ સ્વીકાર કરતી નથી, આથી જો મજનુંને હજીય પ્રેમ હોય તો કમાવાનું શરૂ કરી દે.

For more this type jokes : CLICK HERE





ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.