Header Ads

FUNNY GUJARATI QUOTES IN GUJRATI FONTS

FUNNY GUJARATI QUOTES IN GUJRATI FONTS @comedyaddo.in


Hello friends,


We are varius funny quotes use in our normal life. We are share this type quotes to our friends and other relative. Fun best medicine for health and best grow for our human body. Funny quotes makes us relax  and tension free. So, we provide you relaxble material like FUNNY GUJARATI QUOTES, BEST GUJRATI COMEDY JOKES and BEST GUJARATI TRENDING JOKES for you in gujrati language and gujrati fonts.


Funny gujrati quotes

મંગુએ બે મહિનાથી કાર ન ચલાવી અને ગાડીની ટાંકીમાં ફૂલ ભરેલા પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે આમ એનું જોરદાર ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે.


Funny gujrati quotes

ચંગુ : હવે દરરોજની માફક થતી મુલાકાત પર કાપ મુકવો પડશે.

ચંગુડી : કેમ?

ચંગુ : તારા પ્રેમમાં લોટ-પોટ છું, પેટ્રોલમાં નહિ😊


Funny gujrati quotes

જો કોઈ મિત્રનું દિલ તૂટે તો ચોક્કસ મને કહેજો..

કારણકે મેં હમણાં યુટ્યુબ પર વેલ્ડિંગ કરતા શીખ્યો છું.

Funny gujarati quotes

ગજબની મીઠાશ હોય છે પતિના લોહીમાં હો સાહેબ..

પત્નીને મોકો મળે તો પીવાનું ચુકતી નથી.


Funny gujarati quotes

ચંગુએ મગું જેવું સ્ટેટ્સ પોતાના સ્ટેટ્સમાં રાખ્યું તો મગુંએ કહ્યું ભાઈ સ્ટેટ્સ જોઈતા હોય તો માંગી લેવાના, એક માંગશો દસ આપી દઇશ બાકી ચોરી નહિ કરવાની હો.

Funny gujarati quotes

માનવ માનવ વચ્ચેનો ધિક્કારકંપ પણ ધરતીકંપની માફક મોટી હોનારત સર્જે છે.


Funny gujrati quotes

એવી અપેક્ષા ન રાખો કે તમારો સાથીદાર તમારા જેવો હોય કારણકે ભગવાન પાસેના મટેરિઅલમાં કોપીપેસ્ટ કરવા માટેનું ટૂલ નથી.


Funny gujarati quotes

જમાઈને સાચવવો જોઈએ કારણકે તે આપણી દીકરી સાચવે છે તેવી જ રીતે વહુને પણ સાચવવી જોઈએ કારણકે તે આપણા દીકરા અને સઘળા ઘરને સાચવે છે.


For more this type Gujarati font quotes with images : CLICK HERE

If you want GUJRATI COMEDY JOKES, FUNNY QUOTES, SHAYAREE, SUVICHAR like our page and share it with your friends.




ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.