Header Ads

Best Quotes on Save Water in Gujarati | Best Slogan On Save Water In Gujarati

Best Quotes on Save Water in Gujarati | પાણી બચાવો પર બેસ્ટ ગુજરાતી સ્લોગન

Save water


પાણી આપણી જીવન રેખા છે તેમજ આપના જીવનનો મુખ્ય આધાર છે, જેને આપણે ભલીભાંતી જાણીએ છીએ. આજે 22 માર્ચ ના દિવસે આપણા જેવા નાગરિકો જાગૃત થઈને પાણીના મહત્વ સમજે એ હેતુ વિવિધ ગુજરાતી પાણી બચાવો થીમ પર કવોટ્સ આપની સમક્ષ રજુ કરવાનો પ્રયાસ કર્યો છે. જો આ બાબત આપને ગમે તો તમારા સ્નેહીજનો સાથે આ વાત શેર કરજો.


👉 બાલ સાહિત્યકાર શ્રી રમણલાલ સોની ના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ : રાખનું પંખી


Save water


જો ટીપે-ટીપે સાગર પણ બની શકે છે તેમ ખતમ પણ થઇ શકે છે માટે પાણીનો અવશ્ય બચાવ કરો.


Save water


પાણી બચાવવાની આપણા સૌની ફરજ છે, જાગ્યા ત્યાંથી સવાર પાણીનો હવે ના કરીયે બગાડ.

Reletad :

●  બાબા સાહેબ આંબેડકરના અણમોલ અવતરણો 

● મહાન હસ્તીઓના વિશેષ અવતરણો 

Save water slogan


સહુ પાણી વાપરીશું અલ્પ,

એવો કરીએ મસ્ત સંકલ્પ.


Save water slogan


પાણીના દરેક ટીપાંની અહમીયત છે કેમકે દરેક પાણીનું ટીપું જીવન છે.


Save water slogan


મીઠું પાણી તો આપણે બચાવવાના નથી પણ કોઈની આંખમાં રહેલ ખારું પાણી વહી ના જાય એનું ધ્યાન રાખો તો ઘણું.


Save water slogan


પાણી ની સાચી કિંમત ત્યારે થાય તમે મરુસ્થળમાં હોઇએ ને ગળું સુકાય.


Save water slogan


આજે સુભાસચંદ્ર બોસના નવા નારાની જરૂર છે : "તુમ મુજે પાની દો, મેં તુમ્હે જીવન દુગા."


Save water slogan


આપણે પાણી બનાવી શકતા નથી, એને માત્ર બચાવી શકીએ છીએ.


Save water slogan


પાણી પરમાત્માનો પ્રસાદ છે, જળ સંચય માટે પ્રતિબદ્ધતા થઈએ.


Save water slogan


પાની કી બરબાદી રોકીએ,

બિન પાની હોગા કયા સોચીયે.


જો જલ રહેગા હો કલ રહેગા.


વિવિધ પ્રકારના Gujarati જોકેસPati-patni jokesSummer jokes  માટે  આ વેબસાઇટની મુલાકાત લેતા રહો અને મિત્રોને શેર કરતા રહો. આ ઉપરાંત અમારા વિવિધ સોશિયલ મીડિયા પેજને ફોલો કરતા રહો.

શેરચેટ : @ કોમેડી અડ્ડો





ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.