Header Ads

Best suvichar in Gujrati

બેસ્ટ ગુજરાતી સુવિચાર | બેસ્ટ ગુજરાતી સુવાક્યો

નમસ્કાર દોસ્તો,

Gujrati suvichar


સવાર થતાંની સોશિયલ મીડિયા ખોલતાની સાથે સુવિચારોની ભરમાર થતી હોય છે, આપણે પણ ઘણા લોકો ને આ પ્રકારે વિશ કરતા હોઈયે છીએ, તો આપણે આવા સારા સુવિચારો મળી રહે હેતુ થોડા સુવિચારો અહીં રજૂ કર્યા છે.

જો આપણે સુવિચારો તમને ગમે તો તમારા સ્નેહીજનો સાથે શેર કરજો.

Gujrati suvichar


Gujarati Suvichar

અહીં જ બધું મૂકીને જ જવાનું છે તોય આટલાં બધાં વલખાં છે, જો લઇને જવાનું હોત તો શું થાત?


બેસ્ટ સુવિચાર

જીવનમાં કંઈ પણ ના શીખો તો ચાલશે પણ કયાં લાગણી દર્શાવવી ને કયાં લાગણી ન વરસાવવી એ ચોક્કસ શીખી લેજો.


સુવિચાર

જીવનમાં દરેક સારા-નરસા લોકોની જરૂર છે કેમ કે સારાં માણસો કઈંક શીખવશે અને નરસા જીવનમાં સબક આપી પ્રેરણા આપશે.


Gujarati Suvichar

દિલથી કરેલી કોઈની મદદ, દિલથી કરેલો કોઈ સાથે પ્રેમ અને વદને લીધેલું ઈશ્વર નામ ક્યારેય વ્યર્થ જતું નથી.


Gujarati Suvichar

જ્યારે કોઈ વ્યક્તિને વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવા પડે તો તેને સંબંધ નહિ પણ બંધન કહેવાય.


Gujarati Suvichar

જરૂરિયાત હોય એટલું જ જુકવું જોઈએ કેમકે જરૂર કરતાં વધુ ઝુકાવ બીજાના અહમને જન્માવે છે.


Gujarati Suvichar

સૂર્યની માફક ચમકવા ઈચ્છો તો ચોક્ક્સ તમારે સૂર્યની જેમ સળગવું પડે.


Gujrati suvichar


Gujarati Suvichar

હૃદયના આવકારે બોલાવે ત્યાં જ જવું, બાકી પગલૂછણિયા પર પણ સુ-સ્વાગતમ લખેલું હોય છે.


Gujrati suvichar


Gujarati Suvichar

પોતાનો સ્વભાવ શુન્યની માફક ઉભો કરવો જોઈએ , કેમકે ભલે ને આપણને કોઈ ગણતરીમાં ના લે પણ આપણે જેની બાજુમાં ઉભા રહીયે તેની કિંમત તો વધી જાય.


Gujarati Suvichar

હસવાના ઠેકાણા તો ઘણાં મળી જશે, પણ રડવાના ખભા અને ખૂણા બહુ ઓછા છે.


Gujarati Suvichar

દિલ હંમેશા દરિયા જેવડું રાખવું જોઈએ, તો જ નદીઓ સામેથી મળવા આવે.


આ ઉપરાંત, અમારો પ્રયાસ તમારા સુધી વિવિધ BEST COMEDY JOKESFUNNY JOKESMOTIVATION QUOTESSHAYAREE વગેરે પહોંચાડવાનો છે.

વિવિધ પ્રકારની અપડેટ માટે અમારી વેબસાઈટ www.comedyaddo.in  ની મુલાકાત લો અને અમારા સોશિયલ મીડિયા પેજ @comedy addo ને ફોલો અને લાઈક કરો.



ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.