Header Ads

Gujarati funny jokes 2021| Gujrati ramuji jokes

Gujarati funny jokes 2021| Gujrati Ramuji jokes


નમસ્કાર દોસ્તો,

ગુજરાતી જોક્સ એ ગુજરાતી લોકો માટેની ઓળખ છે, ગુજરાતી પ્રજા જ્યાં પણ હોય તેના રમૂજ વડે વરતાય જ જાય.

અહીં ગુજરાતી ભાષામાં વિવિધ ફોટા સાથે બેસ્ટ ગુજરાતી ફની જોક્સ, કોમેડી જોક્સ, રમૂજી જોક્સ, પતિ- પત્ની જોક્સ , ચંગુ-મંગુ જોક્સ આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.

આ ઉપરાંત ઉનાળામાં અસહ્ય ગરમીમાં  પણ રમૂજ ક્ષણો બનતી હોય છે, આ ક્ષણો ને  જોક્સ રૂપે દર્શાવી છે. માણો જોક્સ :  Summer jokes

Gujarati funny jokes : -

Gujarati jokes


કોઈ અમારી સાથે પણ મીઠી મીઠી વાતો કરો..😃

અમેં પણ કયાં જુના લૂગડાં ને બદલે ઠામડાં વેચવા આવ્યા છીએ.

Gujarati comedy jokes : -

Gujarati jokes


તહેવારો અને પ્રસંગો તો માત્ર કુંવારા જ મનાવે બાકી પરણેલા તો બાયડીઓ મનાવે ને છોકરાં રમાડે છે.

Gujarati ramani jokes : -

Gujarati jokes


આજકાલ છોકરીયું બોયફ્રેન્ડના પૈસે મલ્ટીપ્લેક્સમાં મુવીઓ જોવા લાગી છે નહીં તો બાળપણમાં જમીન પર બેસી પાડોસીના ઘરે શક્તિમાન જોતી.

Best gujju jokes : -

Gujarati jokes


સૂર્ણપંખા એ ક્યારેય એવું ના કીધું કે હું 'પાપાની પરી' છું.

બાકી એ સાચે જ ઉડી પણ લેતી.

Bf-gf jokes : -

Gujarati jokes


છોકરીયું આગ લગાડે છે મેકઅપ બાદ,

છોકરાઓ આગ લગાડે બ્રેકઅપ બાદ.

Summer jokes : - 

Gujarati jokes


શિક્ષક - શિયાળામાં દિવસો નાના અને ગરમીમાં દિવસો મોટા કેમ હોય છે ?

વિદ્યાર્થી - સર, ઠંડીમાં ચીજો સંકોચાઈ જાય છે, અને ગરમીમાં પ્રસરી જાય છે એટલે....

Dosti gujarati jokes : -

Gujarati jokes


દુનિયામાં 3 પ્રકારના બેચલર જોવા મળે છે.

સ્વૈચ્છિક, લખણ ના કારણે અને MI ફોનને લીધે.

Gujarati jokes : -

Gujarati jokes


ગ્રાહક : લાઈફ બોય સાબુ છે?

શેઠ : હા

ગ્રાહક : તો સાબુ વડે હાથ ધોઈને એક કિલો મરચાં પાવડર અને 50 ગ્રામ હિંગ આપો.

 જો આવા વિવિધ પ્રકારના જોક્સ અમારી આ વેબસાઈટ મારફતે જોતા રહો, રોજની અપડેટ મેળવવા અમારા સોશિયલ મીડિયાને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરતા રહો.


ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.