Header Ads

Gf/bf jokes 2023 | Girlfriend and boy friend funny jokes

Gf/bf jokes 2023 | Girlfriend and boy friend  funny jokes


16 વર્ષની ઉંમર થતાની સાથે દરેક યુવક અને યુવતીને બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેંડ હોય તેવી તમન્ના રહેતી હોય છે. આ ઉંમર જ જીવનની એક સહજ અને આકર્ષિત ઉંમર ગણાય છે. આ સમયે માણેલી મોજ જીવનપર્યંત યાદ રહે છે ભલે તે દુઃખદ કે સુખદ હોય.


આ સમયે રમૂજ કરવો, મોજ કરવી એક અનેરી ક્ષણો ગણાય. આ સમયના વિવિધ ક્ષણો ના જોક્સ અહીં આપેલ છે. 


જો આવા જોક્સ તમને ગમે તો ચોક્કસ અમારા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો ને ફોલો કરો અને રોજ અપડેટ મેળવો.

બોયફ્રેન્ડ જોક્સ :- 

બોયફ્રેન્ડ jokes


બોયફ્રેન્ડ : કેટલા સમયથી ફોન કરું છું કેમ ઉપાડતી નથી?

મગજ ફરી ગયું કે શું?

ગર્લફ્રેંડ : એવું કંઈ નથી, હું તો રિંગટોન પર નાચતી તી.

 

Bf jokes :-

girl-boy jokes


બોયફ્રેન્ડ : હું તારા માટે બધું ય છોડી દઇશ..

ગર્લફ્રેંડ : સાચે જ બધું..

બોયફ્રેન્ડ : હા .. સાચે જ

ગર્લફ્રેંડ : ગુટખા, પાન મસાલા ને દારૂ

બોયફ્રેન્ડ : નિકળ, શીબલી એ તો નહિ તને છોડી દઈશ.


Boyfriend-girlfriend jokes :-

girl-boy friend jokes


ગર્લફ્રેંડ : મારો રાજા સુઈ ગયો ને ?

બોયફ્રેન્ડ : હા હો..

ગર્લફ્રેંડ : રીપ્લાય કેવી રીતે આપ્યો સીબલા..

બોયફ્રેન્ડ : હું તારા રાજાનો બાપ મહારાજા બોલું છું, તારો રાજા સુઈ ગયો વહુરાણી. 🤣🤣


બોયફ્રેન્ડ jokes :-

girl-boy friend jokes


બોયફ્રેન્ડ : જાનું! તને હું સપનામાં દેખાવું છું?

ગર્લફ્રેંડ : ના

બોયફ્રેન્ડ : પ્રેમ સાચો નથી કરતી એમને..

ગર્લફ્રેંડ : એવું નથી, હું રાત્રે હનુમાન ચાલીસા વાંચીને સૂવું છું.


ગર્લફ્રેંડ jokes :-

girl-boy friend jokes


બોયફ્રેન્ડ : જાનુડી, આજે તો હું પાંચ વાર બાથરૂમમાં  ગયો?

ગર્લફ્રેંડ : કેમ આજે ચેન નથી..

બોયફ્રેન્ડ : ઝાડા થઈ ગયા છે, ચેનની ક્યાં આણે છે😊


ગર્લફ્રેંડ જોક્સ :- 

girl-boy friend jokes


બોયફ્રેન્ડ : જાનુડી, સૂતી હોય તો મીઠાં સપના મોકલ, જાગ્રત હોય તો તારી યાદો મોકલ ને , હસતી હોય તો મીઠી સ્માઇલ મોકલ..

ગર્લફ્રેંડ : ઠામડાં ધોવું છું, એંઠવાડ મોકલું?


ગર્લ-બોય ફ્રેન્ડ જોક્સ :-  

girl-boy friend jokes


દર વખતે ગર્લફ્રેંડને મનાવવા માટે પ્રેમ જરૂર હોય એવું જરૂરી નથી, ક્યારેક ક્રેડીટ કાર્ડ, ગિફ્ટ, સારી કપડાંની જોડી વગેરેની પણ જરૂર પડે છે.

ગર્લફ્રેન્ડ બનાવ્યા પછી ખબર પડી કે 100 વાળી પણ ચોકલેટ આવે, અમે તો રૂપિયાની 4 ચોકલેટ ખાતાં.

ગર્લફ્રેન્ડ બનાવાઈ કે તૈયાર લઇ લેવાય?

છોકરાઓ પણ વાઈફાઈ અને બ્લુટૂથ જેવા હોય છે, જેવું ગર્લફ્રેંડ બ્રેકઅપ કરે એટલે બીજું શોધવા માંડે.


ઇતિહાસ સાક્ષી છે કે હર એક છોકરીનો પહેલો Boyfriend એની સોસાયટીનો બેરોજગાર છોકરો હોય 

આવા જ પ્રકારના Gujarati જોકેસ, Pati-patni jokes, Summer jokes  માટે  આ વેબસાઇટની મુલાકાત લેતા રહો અને મિત્રોને શેર કરતા રહો. આ ઉપરાંત અમારા વિવિધ સોશિયલ મીડિયા પેજને ફોલો કરતા રહો.

Important Application 

➡ Bharat caller ID app

➡ Voot એન્ટરટેયમેંટ app

➡ AVG AntiVirus app

➡ Best Farm Measuring App 

➡ Caller Name Announcer 


1 ટિપ્પણી:

Blogger દ્વારા સંચાલિત.