Header Ads

Funny Summer jokes | best summer jokes in gujarati

Funny Summer jokes | Best summer jokes 2021 | Summer jokes in gujarati

ઉનાળો શરૂ થતાંની સાથે ગુજરાતમાં ગરમી માજા મૂકી દે છે, ગુજરાતના કેટલા વિસ્તારોમાં ગરમી 45+ ડીગ્રી તાપમાન જેટલો પારો વધી જાય છે. આ સમયે લોકો સાંજે ડાયરો કરવા બહાર નીકળી આવે છે ને મિત્રો સાથે ગોષ્ઠિ કરતા હોય છે. મોજમાં બધા મજાના Gujarati jokes અને અન્ય ઘણી બધી ચર્ચા કરતા હોય છે. સોશિયલ મીડિયામાં ગરમી વિષયક વિવિધ પ્રકારની પોસ્ટ પણ કરતા હોય છે.

આ માધ્યમ દ્વારા અમે વિવિધ પ્રકારના GUJARATI JOKES પહોંચવાડવાનો અમારો પ્રયાસ છે. જો જોક્સ તમારા મનને મને તો તમારા મિત્રો સુધી શેર કરજો.


Summer jokes


પતિ : (પત્નીને) આજે તો જમવામાં કઈંક એવું બનાવજે કે આ ઉનાળાની ગરમીમાં ગરમી ગાયબ થઈ જાય.

તો એની પત્નિએ થોડું વિચારીને 'નવરત્ન તેલ' ના ભજીયા બનાવી દીધા.


 

Summer jokes 2021



વડીલો કહે છે કે ઉનાળામાં ડુંગળી ખાવાથી લૂ લાગે પણ એમને કોણ સમજાવે કે ડુંગળીના લીધે દીકૂડિયું મોઢા કને આવવા દેતી નથી.


Summer jokes


આ ઉનાળામાં લોકો :- 

સાંજે ઠંડા ડ્રાયફ્રુટ ભરેલા ગોલા ખાશે ને

દિવસે ભર બપોરે ઊંઘના ઝોલા ખાશે.


Summer jokes


ખૂનમેં તેરી ગરમી, ગરમી મેં તેરા ખૂન,

ઉપર સૂર્ય, નીચે ધરતી બીચમે મે ઓર જૂન.


Summer જોકેસ


આ નરવી વાસ્તવિકતા છે કે ઉનાળામાં ભલે ને ગમે તેવી ગરમી હોય પણ મહેમાન બનીને આવેલાં સગાંવહાલાં કયારેય ચા પીવાની ના નઈ જ પાડે.


Summer jokes


ભલું થાશે ઉનાળાનું ભારતમાં સ્ત્રીઓમાં સંસ્કારો વધશે - કેમકે બધી બાયું માથે ઓઢીને ફરશે.


Summr jokes


હમણાં તો ગરમી તો ખૂબ જ પડે છે, બરફ પણ પીગળી ને પાંચ મિનિટમાં પાણી-પાણી થઈ થાય છે,

પણ પેલીનું દિલ કેમ નથી પીંગળતું..😃

આવા વિવિધ પ્રકારના જોક્સની રેગ્યુલેટર અપડેટ માટે અમારા સોશિયલ મીડિયા અથવા આ વેબસાઈટ www.comedyaddo.com ની અવશ્ય મુલાકાત લેતા રહેજો.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.