Header Ads

GUJARATI FUNNY JOKES | ગુજરાતી ફની જોક્સ 2021| COMEDY JOKES IN GUJRATI

GUJARATI FUNNY JOKES | ગુજરાતી ફની જોક્સ 2021| COMEDY JOKES IN GUJRATI

નમસ્કાર દોસ્તો,

માત્ર તમારા સુધી રમૂજ પહોંચાડવાના ઉદેશ્યથી ગુજરાતી ભાષાના  વિવિધ ટૂચકા, ફની જોક્સ, કોમેડી જોક્સ પ્રયાસ છે. મને ખાતરી છે કે આ ટુચકા તમને ગમશે. હાસ્ય એ દુનિયાની સર્વશ્રેષ્ઠ મેડિકલ દવા છે જે આપણને ગંભીર મુંઝવણ કે બીમારીમાં રાહત આપે છે. મનોરંજન સાથે આપણે એક સારો હળવા થવાના હેતુથી આ મનોરંજન સાહિત્યનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો છે, જો તમને આ ટૂચકા, ગુજરાતી કોમેડી જોક્સ, ફની જોક્સ ગમે તો તમારા મિત્રો સુધી પહોંચાડી શ્રેષ્ઠ કાર્યના સહભાગી બનશો.

અમારો પ્રયાસ તમારા સુધી વિવિધ BEST COMEDY JOKES, FUNNY JOKES, MOTIVATION QUOTES, SHAYAREE વગેરે પહોંચાડવાનો છે.

જો તમે ગુજરાતી વ્યાકરણ અંગે જાણવા ઈચ્છો તો જુઓ:  અહીં ક્લિક કરો

ચંગુ-મગું જોક્ક્સ

ચંગુ અને મંગુ ઝગડી રહ્યા હતા.

ચંગુ : મને ખબર છે કે તું કોનો હૂકમ માને છે ને કોના ઈશારા પર કામ કરે છે?

મંગુ : જો બાયડી સુધી જાતો નહિ હો, કહી દવું છું બાકી સારાવટ નહિ રહે.


Comedy addo


બોયફ્રેન્ડ : મારી પાસે ગાડી છે, બંગલો છે ને બેન્ક બેલેન્સ પણ છે તારી પાસે શું છે?

ગર્લફ્રેંડ : મારી પાસે તારા જેવા પાંચ છે.


કોમેડી અડ્ડો


ભગવાનની કૃપાથી મારી પાસે બધું છે 

પણ 

કયાં રાખ્યું છે એ ખબર નથી.


કોમેડી અડ્ડો

 

મંગુડી એના બોયફ્રેન્ડ મગું ને કહે છે 'હવે તમે પહેલાં કરતાં સુંદર લાગો છો, આ ખૂબસુરતી નું રાજ શું છે?

મગું જવાબ આપે છે કે ' ઠંડીના દિવસો જતા રહ્યા છે એટલે દરરોજ નહાવું છું.'


કોમેડી અડ્ડો


માત્ર સોશિયલ મીડિયાનું ડીપી જોઈને પ્રેમ કરવા ચોક્કસ ધ્યાન રાખજો કેમકે દૂરથી યુરિયા ખાતર પણ ખાંડ જેવું ધોળું દેખાઈ છે.


કોમેડી અડ્ડો


માથું દુખે તો ગર્લ સખી સાથે વાત કરવી જોઈએ

કેમકે

ઝેરનું મારણ ઝેર હોય છે.


કોમેડી અડ્ડો


પત્નીઓ બેઇજ્જતી કરતાં પહેલાં મંજૂરી લઈ લે છે.

'ખોટું ના લગાડો તો એક વાત કહું.'

કોમેડી અડ્ડો


પતિ-પત્ની સંમેલનમાં જાહેરાત થઈ : જે પતિઓ પત્ની ડરતા નથી એ લાલ ખુરશીઓ પર બેસે.

બધા પતિઓ ઉઠીને લાલ ખુરશીમાં ગોઠવાઈ ગયા પણ એક પતિ ના ઉઠ્યો.

તો એને પૂછવામાં આવ્યું કે તમે નથી ડરતા તમારી પત્નીથી?

તો એ બોલ્યો કે મારી પત્નીએ મને અહીંથી ઉઠવાની ના પાડી એટલે ના ઉઠ્યો.

આખા સમેંલનમાં ભાઈનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું.


કોમેડી અડ્ડો


મારૂં તો મગજ હટી જાય છે એ વિચારીને..

લગ્ન બાદ બ્લડ ડોનેટ કરવાવાળા પાસે આટલું લોહી કેવી રીતે વધે છે.


કોમેડી અડ્ડો


એક સ્ત્રીએ બીજી સ્ત્રીને પૂછ્યું કે તું તારા પતિ પાસેથી પૈસા કેવી રીતે કઢાવે છે?

પેલી સ્ત્રી બોલી : જ્યારે અમારા વચ્ચે ઝઘડો થાય તો પિયર જવાની ધમકી આપું તો મને પૈસા આપી દે ને હું પિયર પણ ના જવું.


Kdva choth


અમદાવાદમાં નવા નવા રહેવા આવેલ બિહારનાં બહેને,બાજુવાળા ગુજ્જુ બહેન ને પુછયુ..

'બહન, આપ કડવાચોથ કા વ્રત ના કરત કા? 

ગુજ્જુ બહેન બોલ્યા : 

'અરે બેન... 

જિસ્કો, બધી રીતે જોઇને લીધા હો, ઓળખી પાળખી તપાસી લીધા હો , સાત ગરણે ગાળી ને લીધા હો, ફરી ફરીને ઉસકો ચાયણી મે કાયકુ દેખનેકા?

ઔર વડસસાવિત્રી કો હમ એટલા બધા દોરા બાંધ દેતે હૈ, કે બાપડા સાત જનમ તો  શું સીંતેર જનમ તક કિધર નહી જાવેગા.'


ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.