Header Ads

Good Morning Quotes to Start Your Day Off Right in Gujarati Fonts.

 

શુભ સવારની શુભેચ્છાઓ પાઠવતા ક્વૉટ્સ/સંદેશ


આજના સોશિયલ મીડિયાના જમાનામાં સવાર પડતાંની સાથે શુભ સવારના મેસેજ આપણ સૌને આવે અને આપણે પણ આપણા સ્નેહી જનોને મોકલતાં હોઈએ છીએ. સવારમાં જ એક શ્રેષ્ઠ વિચાર રજુ કરવાની  પરંપરા ખૂબ જ ઉત્તમ કહેવાય. અત્યારે મોટા ભાગના સામાજિક સબંધ આ બાબત પર ટકી રહ્યા છે.

આ સામાજિક સંબંધોમાં વિશ્વાસ અને આપણો અભિવ્યક્તિ મજબૂત કરવા માટે અહીં થોડા Good Morning Massage રજૂ કર્યા છે, જે ચોક્કસ તમને પસંદ આવશે.


♂ બેસ્ટ ગુજરાતી ટુચકા વાંચો : અહીં ક્લિક કરો

♂ મેરેજ એનેવર્સરી શુભેચ્છા સંકલન : ક્લિક કરો

ગુજરાતી સ્ટેટ્સ : અહીં ક્લિક કરો


બેસ્ટ ગુડ મોર્નિંગ મેસેજનું સંકલન

શુભ પ્રભાત મેસેજ

ગુજરાતી ગુડ મોર્નિંગ ક્વૉટ્સ


કેલ્ક્યુલેટરથી તો ફક્ત આંકડા ગણાય સાહેબ,
પોતાના અને પારકાની ગણતરી તો સમય જ કરી શકે !!

લાખ કોશિશ કરી લો સાહેબ,
જે તમારું છે જ નહીં એ તમારું 
ક્યારેય નહીં થાય !!

માણસ ભૂલતો નથી ને,
એટલે જ ખુલીને જીવતો નથી..!!

Good Morning Quotes

દરેક સમયે ઈશ્વર નું ધારેલું જ થાય છે,
પરંતુ સુખ ના સમયે આ વાત સમજાતી નથી..!!

કેટલો ગુસ્સો આવે જ્યારે કોઈ ખોટું બોલે,
અને આપણને પહેલાથી સત્યની ખબર હોય !!

સમય જતાં ઓછી વાર લાગે છે,
પણ ફરી સમય આવતા ધણી વાર લાગે છે..!!

શુભ સવારની શુભેચ્છાઓ

જરૂરી નથી કે દરેક પાઠ પુસ્તક માંથી શિખવા મળે સાહેબ,
કેટલાક પાઠ સંબંધો અને માણસ પણ શીખવાડી જાય છે..!!

માંગો એટલું કદાચ નહિ મળે ,
પણ લાયક હશો એટલું તો મળશે જ..!!

એક દવાખાને લખેલી સરસ લાઈન
દવા માં કાંઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી..!!

ગુડ મૉર્નિંગ મેસેજ

ફાટેલાં ખિસ્સા હોય ત્યારે જ ખબર પડે કે કયા સંબંધની સિલાઈ મજબૂત છે..!!

એક મંદિરના દરવાજા ઉપર
ખુબ જ સરસ લાઈન લખી હતી,
અહિંયા એ સવાલોના જવાબ મળશે
જેના જવાબ Google પર નથી મળતા !!

Good morning whatsapp message

મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો.....

   
જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો આંસુથી આંખ ભીની ના કરવી કારણકે જો આંખ ચોખ્ખી હશે તો જ આવનારી બીજી તક જોઈ શકાશે.

વૃદ્ધાશ્રમની દિવાલનું અતિ સુંદર વાક્ય,
તમને તમારા જ દગો દેશે, કારણ કે અમને અમારાનો અનુભવ છે !!

સવારના સંદેશાઓ

 
આંગળીઓ જ નિભાવી રહી છે સંબંધો આજકાલ,
મળીને નિભાવવાનો સમય જ ક્યાં છે..... 
બધા ટચ માં વ્યસ્ત છે પરંતુ કોઈ ટચ માં નથી...              

જયારે કોઇ નું હાસ્ય આપણી જવાબદારી બની જાય ને ત્યારે સમજવું કે સંબંધ પુરા દિલ થી બંધાયો છે..!!

આ દુનિયાની ભરી બજારમાં તમને બધું મળી જશે,
પણ યાદ રાખજો માં-બાપનો પ્રેમ નહીં મળે !!

Good Morning Status

ગુજરાતી શુભ સવાર સ્ટેટ્સ


અજવાળું ફેલાવી જાણે એનું નામ ફાનસ...
બીજા માટે જીવી જાણે તેનું નામ માણસ...

જો દાન જ કરવું હોય તો ભૂખ્યા માટે કંઈક ખાવાનું કરજો,
મંદિર માં ભગવાનને ભૂખ નથી લાગતી.

સાહેબ તૂટતો તારો જોઇને પણ કાંઈક માંગી લ્યે છે માણસ,
જો એ આપી શકતો હોત તો પોતે કેમ તૂટી જાત ?

શુભ પ્રભાત ક્વૉટ્સ

ગુજરાતી good morning સ્ટેટ્સ


ઉતાર ચઢાવ નું નામ જ જિંદગી છે સાહેબ...
બાકી જો
લાઈન સીધી થઈ જાય ને તો ડૉક્ટર પણ હાથ ઉપર કરી દે છે.

🤗...આપણે ખુદને ગમવાં જોઈએ .
લોકોની આપણા પ્રત્યેની રાય...💯
તો તેમની  વિચારસરણી મુજબની  જ હશે.

સવારના સંદેશા

સંબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા હોય છે,
પણ તેને નિભાવવા એ હપ્તા ભરવા જેટલા અધરા હોય છે..!!

દોસ્તીની દુનિયામાં આપણો ભવ્ય ઈતિહાસ લખાશે,
જ્યારે જીવ તો તારો જશે પણ સાથે જનાજો મારો દેખાશે.

બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!
જયારે કશુ નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે.
અને જયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..!

સમય જતાં ઓછી વાર લાગે છે,
પણ ફરી સમય આવતા ધણી વાર લાગે છે..!

જિંદગીમાં એજ વ્યક્તિ ખુશ રહી શકે છે..!!
જેમના પર દુશ્મન “લીંબુ” ફેંકે તો તેનો સરબત બનાવી ને પી જાય…! બાકી કેટલાય તો “વહેમથી” જ મરી જાય. 

જરૂરી નથી કે દરેક પાઠ પુસ્તક માંથી શિખવા મળે સાહેબ,
કેટલાક પાઠ સંબંધો અને માણસ પણ શીખવાડી જાય છે.

માંગો એટલું કદાચ નહિ મળે ,
પણ લાયક હશો એટલું તો મળશે જ..!

એક દવાખાને લખેલી સરસ લાઈન
દવા માં કાંઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી.

એક વાત યાદ રાખજો સાહેબ,
વખાણોના પુલ નીચેથી જ
મતલબી નદી વહેતી હોય છે !!

નાચતો મોર અને પૈસાનું જોર..
કાયમી ટકતું નથી..
સમય પૂરો થાય એટલે કળા અને કલાબાજી સમેટાઈ જ છે.

ફાટેલાં ખિસ્સા હોય ત્યારે જ ખબર પડે કે કયા સંબંધની સિલાઈ મજબૂત છે.

ખૂબ દુર સુધી જવું પડયું...
ફક્ત એ જાણવા કે નજીક કોણ છે.

Good Morning Mobile Status

એક મંદિરના દરવાજા ઉપર
ખુબ જ સરસ લાઈન લખી હતી,
અહિંયા એ સવાલોના જવાબ મળશે
જેના જવાબ Google પર નથી મળતા.

મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો.....

કોઈ પણ કર્મ કરો,
બસ ધ્યાન એટલું રાખજો કે
કુદરત ઓનલાઈન છે !

સવારના પ્રેરક સ્ટેટ્સ

good morning quotes


જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો આંસુથી આંખ ભીની ના કરવી કારણકે જો આંખ ચોખ્ખી હશે તો જ આવનારી બીજી તક જોઈ શકાશે.

આંગળીઓ જ નિભાવી રહી છે સંબંધો આજકાલ,
મળીને નિભાવવાનો સમય જ ક્યાં છે.....
બધા ટચ માં વ્યસ્ત છે પરંતુ કોઈ ટચ માં નથી...            

જયારે કોઇ નું હાસ્ય આપણી જવાબદારી બની જાય ને ત્યારે સમજવું કે સંબંધ પુરા દિલ થી બંધાયો છે..!!

 

આ ઉપરાંત, અમારો પ્રયાસ તમારા સુધી વિવિધ BEST COMEDY JOKESFUNNY JOKESMOTIVATION QUOTESSHAYAREE વગેરે પહોંચાડવાનો છે.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.