Header Ads

Best Life Quotes 2021 | Best Gujrati being life Quotes 2021 | Trending life Quotes

Best Life Quotes 2021 |  Best Gujrati being life Quotes 2021 | Trending life Quotes

◆ સુંદર જીવન કવોટ્સનું સંકલન  2021 ◆

Life and motivational quotes


જીવનમાં માઠી પરિસ્થિતિ દરમિયાન કોઈને ખબર ન પડવા દેવી જોઈએ કેમકે તૂટેલા મકાનની ઈંટો પણ રહેતી નથી.

Reletad :

●  બાબા સાહેબ આંબેડકરના અણમોલ અવતરણો 

● મહાન હસ્તીઓના વિશેષ અવતરણો 

વ્યક્તિને ત્યાં સુધી જ ઓળખાણ રહે છે, જ્યાં સુધી કામ આવતા રહો.

બાકી દીવો પ્રગટાવીને દીવાસળીને ફેંકી દે છે.


જરૂરી નથી કે જીવનમાં સધુંય ખોટું કરવાથી દુઃખ મળે, અતિ સારા રહેવાનું પણ વળતર ચૂકવવું પડે છે.


જીવનમાં એ જ સંબંધ તૂટતો નથી, જેમાં રિશાવા વાળી વ્યક્તિ તૈયાર (પરફેક્ટ) અને મનાવવા વાળી વ્યક્તિ હોશિયાર (એક્સપર્ટ) હોય.


મનમાં બધું ગાંઠ મારીને સંગ્રહ કરવાવાળાની જિંદગી વિષ સમાન હોય બાકી, ઇગ્નોર કરવાવાળા ને સદા લીલાલહેર હોય છે.


હમેશાં હૃદય એકદમ ચોખ્ખું રાખો કેમકે ઉપરવાળો હંમેશા કમાણીનો નહિ પણ કર્મનો હિસાબ કરે છે.


અત્યારે તો બિલાડી મહત્વ ઘટી ગયું છે, કેમકે આજકાલ માણસ જ માણસનો રસ્તો કાપે છે.


આ કડવું સત્ય છે : માણસ એકલતાને દૂર સંબંધની રચના કરે ને સંબંધથી ત્રાસી એકલતા ઝંખે.


લોકોની ખુશીમાં સામેલ થાઓ કે ના થાઓ પણ એના કપરા સમયમાં ચોક્કસ સાથ આપજો કેમકે એજ સાચી માનવતા છે.


કોઈપણ માણસને સંપૂર્ણ જાણ્યા વિના એના વિશે પૂર્વાગ્રહ બાંધવો એ સૌથી મોટી મૂર્ખામી કે ગાંડપણ છે.


આવા જ પ્રકારના Gujarati જોકેસPati-patni jokesSummer jokes  માટે  આ વેબસાઇટની મુલાકાત લેતા રહો અને મિત્રોને શેર કરતા રહો. આ ઉપરાંત અમારા વિવિધ સોશિયલ મીડિયા પેજને ફોલો કરતા રહો.



ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.