Header Ads

Best Gujarati Jokes 2021, Savan Jokes In Gujarati, Best Government Jobs Jokes 2021 And Gujarati Trending Jokes.

Best Gujarati Jokes 2021, Savan Jokes In Gujarati, Best Government Jobs Jokes 2021 And Gujarati Trending Jokes.

બેસ્ટ ગુજરાતી જોક્સ, શ્રાવણ માસ જોક્સ ,સરકારી નોકરી જોક્સ અને ગુજરાતી ટ્રેન્ડીંગ જોક્સ અને ટુચકાઓ

બેસ્ટ ગુજરાતી જોક્સ, શ્રાવણ માસ જોક્સ ,સરકારી નોકરી જોક્સ અને ગુજરાતી ટ્રેન્ડીંગ જોક્સ અને ટુચકાઓ

ગુજરાતીઓ ધંધામાં એકદમ ગંભીર પણ એ સિવાય એકદમ મજાકિયા સ્વભાવના હોય છે. આ ગુજરાતીઓના  આજની તાજેતરની સ્થિતએ વિવિધ Gujarati Trending Tuchka અહીં રજૂ કર્યા છે.

ગુજરાતીઓના જીવનમાં ઘટતી વિવિધ ઘટનાઓ પ્રમાણે Gujarati Jokes જન્મે છે, એના વિવિધ નમૂના પાત્ર  અહીં મુક્યાં છે.

શ્રાવણ માસ  ગુજરાતી જોક્સ

Savan jokes


શ્રાવણ મહિનામાં કુંવારિકાઓ યોગ્ય વર અપેક્ષા હેતુ શિવના મંદિરમાં પ્રાર્થના કરવા જાય છે પણ મોટી ઉંમરની સ્ત્રીઓ કેમ જતી હશે ? એ ફરિયાદ કરવા જાય છે કે અમને કેવા આશીર્વાદ આપ્યા કે અમને આવી ઉબેઠો મળી.

શ્રાવણ માસમાં છોકરાઓએ બિલકુલ છોકરીઓથી એકદમ દૂર રહેવું જોઈએ કેમ કે અત્યારે ફ્રેન્ડશિપની સિઝન પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર રાખડી માટેના જ ફોર્મ સ્વીકાર કરવામાં આવે છે.

બેસ્ટ ગુજરાતી જોક્સ 2021

કબાટ ખોલીને નિહારતી સ્ત્રીને બે જ વિચારો માર્યા કરે છે કે કબાટમાં પહેરવા માટે સારા કપડાં નથી અને કબાટમાં કપડાં મુકવા માટે જગ્યા પણ નથી.

જો કોઈ આપના માટે ખાડો ખોદતો હોય તો એ ખાડામાં સરસ મજાનો ફળનો છોડ ઉગાડી દ્યો, જ્યારે એના પર મજાના ફળ આવે ત્યારે એને બતાવી(ચીડવી)ને ખાતા રહો.

લગ્નગ્રંથિથી જોડાયેલ વ્યક્તિની ડંફાશ - તું બે વફા નથી અને હું પણ નથી, હવે શું કરીએ બેય દંપતી છીએ.

સરકારી નોકરી જોક્સ

Goverment Job Jokes


પ્રેમ કરવાવાળા અને સરકારી નોકરી કરવાવાળા એકસમાન હોય છે, બંને હૈયાવરાળ કાઢ્યા રાખે પણ છોડે નહિ.

કેટલાક છોકરાઓ એમની સોશિયલ મીડિયા ફિમેલ સાથે મેસેજ કરી એવી રીતે રાહ જોતા હોય છે કે, કોઈ ગવર્મેન્ટ નોકરીનો જોઈનીંગ લેટર આવવાનો હોય.

પ્રેમ તો બેરોજગાર હોઈએ ત્યારે જ થાય બાકી સબંધ માટેના માંગા નોકરી મળ્યા પછી જ આવે હો.

સરકારી નોકરીવાળા કેટલાયના પ્રેમને પરણી રહ્યા છે, એ ધ્યાન આવતા આપણી દયાળુ અને સંવેદનશીલ સરકાર બધું ખાનગીકરણ કરી રહી છે.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.