Header Ads

Happy Republic Day (26 January or Republic Day) Greetings, Greetings, Quotes, Status and Shayari Gujarati Text SMS and IMAGE


હેપ્પી રિપબ્લિક ડે (26 જાન્યુઆરી અથવા ગણતંત્ર દિવસ) શુભેચ્છાઓ, શુભેચ્છાઓ, અવતરણો, સ્ટેટસ અને શાયરી ગુજરાતી ટેક્સ્ટ SMS અને IMAGE

અહીં આ લેખમાં શુભેચ્છાઓ, અવતરણો, શુભેચ્છાઓ, WhatsApp, SMS, Facebook સંદેશાઓનો શ્રેષ્ઠ સંગ્રહ છે જે તમે તમારા પ્રિયજનોને મોકલી શકો છો.   સ્નેહીજનોને સંદેશ મોકલી આ ખાસ દિવસને શ્રેષ્ઠ બનાવો.

Republic day 2023

74માં ગણતંત્ર દિવસની સૌ ભારતવાસીઓને શુભકામનાઓ...

Happy Republic day


આપણે સૌ સાથે મળીને બંધારણના આમુખમાં લિખિત આદર્શો અને મૂલ્યોને પ્રાપ્ત કરવા અને ડૉ. બાબા સાહેબના સપનાનું ભારત બનાવવા અવિરત સંઘર્ષ કરીયે એવી જ અભ્યર્થના.
જય હિન્દ... જય સંવિધાન.

"ભિન્ન ભાષા, ધર્મ, જાત, પ્રાંત વેશ અને પરિવેશ પણ આપણા સહુનું ગૌરવ એક આપણો રાષ્ટ્ર ધ્વજ તિરંગો. પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ"

"જે હસતા હસતા ફાંસી પર ચઢી ગયા, જેમણે દેશ ખાતર છાતીમાં ગોળી કાધી અને જેઓ દેશ માટે બલિદાન વોહર્યું એવા વીર સપૂતોને આજના દિવસે સલામ કરીએ છીએ ગણતંત્ર દિવસની શુભકામનાઓ"

ફોટોફ્રેમ સાથે શુભેચ્છાઓ પાઠવો : CLICK HERE 


Republic day 2023 @comedyaddo

Republic day 2023 @comedyaddo

Republic day 2023 @comedyaddo

Republic day 2023 @comedyaddo

Republic day 2023 @comedyaddo

Republic day 2023 @comedyaddo

Republic day 2023 @comedyaddo

Republic day 2023 @comedyaddo

Republic day 2023 @comedyaddo

Republic day 2023 @comedyaddo

Republic day 2023 @comedyaddo

Republic day 2023 @comedyaddo


"આ રાષ્ટ્રીય પર્વ પર ચાલો સ્વચ્છતા, ભાઇચારા અને દેશની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ થઇએ અને આવનારા સમયમાં સાથે મળીને વિકાસની એ હરણફાળ ભરીએ કે વિશ્વફલકમાં ભારતનું નામ ચારેબાજુ ગુંજે. પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ"

તરવું હોય તો સમંદર માં તરો,
નદી અને નાડા માં શું રાખું છે.
પ્રેમ કરવો હોય તો વતન સાથે કરો,
આ બેવફા માણસો માં શું રાખ્યું છે. 

26 મી જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિન અથવા ગણતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

આઝાદીનાં અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે દેશહિત અને રાષ્ટ્રહિત કાજે લોકશાહીનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરીએ એજ "74 માં રિપબ્લિક ડે" ની શુભકામનાઓ...

ગણતંત્ર દિવસની શુભકામનાઓ

આવો પ્રજાસત્તાક દિને દેશમાંથી જાતિગત ભેદભાવ,અસમાનતા અને નિરક્ષરતાને દુર કરવાનો સંકલ્પ લઈએ, આવો એક શિક્ષીત અને ખરા અર્થ માં વિકસિત દેશ તરફ આગળ વધવાનું પગલું ભરીયે...

ચાલો આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે, આપણે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયત્નોને વ્યર્થ ન જવા દઈએ. આપણે આપણા દેશને વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવાનો પ્રયત્ન કરીશું.

26 જાન્યુઆરી શુભેચ્છાઓ પાઠવતા Image Or ફોટોઝ


Happy Republic day 2023

Happy Republic day 2023

Happy Republic day 2023

Happy Republic day 2023

Happy Republic day 2023

Happy Republic day 2023

Happy Republic day 2023

Happy Republic day 2023

Happy Republic day 2023

Happy Republic day 2023

Important Links :-

♂ બેસ્ટ ગુજરાતી ટુચકાઓ

♂ મેરેજ એનિવર્સરી શુભેચ્છાઓ

♂ ગુજરાતી સ્ટેટ્સ

Important Application 

➡ Bharat caller ID app

➡ Voot એન્ટરટેયમેંટ app

➡ AVG AntiVirus app

➡ Best Farm Measuring App 

➡ Caller Name Announcer

💮 હેપ્પી રિપબ્લિક ડે (26 જાન્યુઆરી અથવા ગણતંત્ર દિવસ) શુભેચ્છાઓ, શુભેચ્છાઓ, અવતરણો, સ્ટેટસ અને શાયરી ગુજરાતી ટેક્સ્ટ SMS અને IMAGE

💮 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવો એક અલગ અંદાજમાં

 

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.