Header Ads

ગુજરાતી જોક્સ 2023 | funny Gujarati Jokes 2023

 

Gujarati Jokes 2023| Best Ramuji jokes @comedyaddo 

How are you guy...

   Today I have brought you a treasure of Gujarati Jokes 2023. After reading which you will laugh. Since these Gujarati jokes are so comedy, you are 100% guaranteed to laugh. You can send these Comedy Jokes in Gujarati or Funny Jokes in Gujarati to your friends and make them laugh too.

Gujarati Jokes – Funny Jokes in Gujarati :

 Laughter is the best remedy for many mental as well as physical diseases. So laughter is good for health. Humor classes are also being conducted in many places these days. But you don't need to take any classes, because in today's article we have brought you Gujarati Comedy Jokes – Jokes in Gujarati.

 These Gujarati Jokes will really help you laugh a lot. If you like these jokes then don't forget to share with others too. So let's begin…

ComedyAddo

કમુરતા ગયા એટલે હવે કેટલાક લોકો નાં સ્ટેટસ માં આવું જોવા મળશે....

"કે વાંચી કંકોત્રી અને વાગ્યો દિલ ને ઝટકો

બીજા હારે પરણે મારો કાળજાં નો કટકો"

Gujarati Jokes 2023 @comedy Addo

શિક્ષક : બોલ ભુરા ,  "ડબલ એન્જીન" ની સરકાર કોને કહેવાય ?

ભુરો : ઘરનો વહિવટ પત્ની કરતી હોય અને હારે સાસુનું માર્ગદર્શન અને સહાય મળતી હોય એ !

Gujarati Jokes 2023 @comedy Addo

એક Boyfriend ની દુવા સાસરે તું ખુશ રહેજે અને પિયરે આવ ત્યારે ટચ માં રહેજે.

Gujarati Jokes 2023 @comedy Addo

પતિ : ધાર કે હું મરી જાઉ તો? 

પત્ની : આવું ના બોલો, તમને ખબર છેને કાળી સાડીમાં હું જરા પણ સારી નથી લાગતી.

Gujarati Jokes 2023 @comedy Addo

લગ્નના ઘણા સમય બાદ શીલા અને રીનાની અચાનક મુલાકાત થઈ. બંનેએ એકબીજાના ખબરઅંતર પૂછ્યા.

શીલા : મારા પતિ ટાઈપિસ્ટ કમ ક્લાર્ક છે અને તારા પતિ શું કરે છે ?

રીના : એ હસબન્ડ કમ સર્વન્ટ છે.

Gujarati Jokes 2023 @comedy Addo

પત્નીએ પતિ પાસે છાપું માંગ્યું.

પતિ-: અરે કેટલી પાગલ છે તું,  ટેકનોલોજી ક્યાં થી કયાં પહોંચી ગઈ અને તું હજુ છાપું માંગે છે ? આ લે મારું ipad.

પત્ની એ iPad લીધું અને વંદા ઉપર માર્યું.

પતિ બેભાન થઈ ગયો.

*મોરલ-:*

પત્ની જે પણ માંગે ચૂપચાપ કોઈ પણ આરગ્યુમેન્ટ વગર આપી દો.

હોશિયારી ઑફિસમાં દેખાડો, ઘરે નહીં.

Gujarati Jokes 2023 @comedy Addo

પત્ની: તમને ખબર છે આ વર્ષે આટલી બધી ઠંડી કેમ છે?

પતિ : ના.. કેમ?

પત્ની: આ મોદી ને અમિત શાહ ના લીધે...

પતિ: એમાં ઠંડી ને અને અમિત શાહ ને શું લેવા દેવા...

પત્ની: એ બંને એ કાશ્મીર ભારતમાં લાવી દીધું ને...

(પતિ ને અત્યારે ગ્લુકોઝ ના બાટલા ચડે છે)

Gujarati Jokes 2023 @comedy Addo

 પતિ પત્ની નો જોરદાર ચાલતો ઝઘડો પતિની  1️⃣ જ વાતથી  1️⃣ જ મિનિટ માં સોલ્વ થઈ ગયો ...

પતિ એ કહ્યું કે...

"માન્યું કે તું ખૂબસૂરત છે તો શું ગમે તે બોલીશ?"

(પત્ની શરમાઈ ગઈ અને ઝઘડવાનો પ્રોગ્રામ પૂરો પણ થઈ ગયો...)

ફ્રી માં મળે છે તો મજા કરી લ્યો ...બાકી 1 મહિના પછી આ જ ઠંડી માટે પૈસા આપવા પડશે..


ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.