Header Ads

10 Best Gujarati Comedy Husband-Wife Jokes

10 Best Gujarati Comedy Husband-Wife Jokes | પતિ-પત્ની જોરદાર રમુજી જોક્સ ગુજરાતીમાં વાંચીને લોટપોટ થઈ જશો


દામ્પત્ય જીવન એ શ્રેષ્ઠ જીવન છે. તેમ છતાં એ વખતે દરેક પતિ અને પત્ની નાખુશ હોય છે. આ સમયગાળામાં તેમની વચ્ચે અવારનવાર મીઠો ઝઘડો થયા કરતો હોય છે. આ દરમિયાન મીઠું નિર્દોષ હાસ્ય પ્રગટે છે, જે અહીં થોડા ઉદાહરણો મૂક્યાં છે. જે આપણે ચોક્કસ પસંદ આવશે એવો મને જરૂર વિશ્વાસ છે.

આ ઉપરાંત ઉનાળામાં અસહ્ય ગરમીમાં  પણ રમૂજ ક્ષણો બનતી હોય છે, આ ક્ષણો ને  જોક્સ રૂપે દર્શાવી છે. માણો જોક્સ :  ઉનાળુ જોક્સ


ગુજરાતી પતિ-પત્ની કોમેડી જોક્સ | પતિ-પત્ની જોરદાર ફની જોકસ

Husband-wife jokes



પતિ-પત્ની જોક્સ : 1


યુવક ગમે તેટલો પણ વ્યસ્ત કેમ ના હોય પણ બાજુમાંથી નીકળતી સુંદર કન્યાને જોવા સમય જરૂર કાઢી લેશે, શું  આને  માનવતા ના કહેવાય ?


પતિ-પત્ની જોક્સ : 2


ના એની અદા સમજ આવે છે કે ના એની આદત સમજમાં આવે છે, જ્યારે પણ ક્રીમવાળા બિસ્કીટ લાવું છું ત્યારે ક્રીમ ક્રીમ જ ખાય છે.


પતિ-પત્ની જોક્સ : 3


છોકરી : મને દારૂ ફૂલ ચઢી ગયો છે, તું કોઈપણ મારો ફાયદો ઊઠાવી શકે છે.

છોકરો : કંઈ પણ

છોકરી : હા, કંઈ પણ

છોકરો : મારૂ અસાઇમેન્ટ લખી દે..

(તમે શું સમજ્યા તા...😀)


પતિ-પત્ની જોક્સ : 4


સ્કૂલના દિવસોમાં અમે ફસાયા એના હોઠમાં, પછી આવ્યું નામ અમારૂં ઠોઠમાં.


પતિ-પત્ની જોક્સ : 5


વિજ્ઞાન કહે છે કે સુંદર છોકરી સવારે હરવા-ફરવા (જોગીંગ) નીકળે તો એનું તો ખબર નહિ પણ દસ છોકરાઓનું ચોક્કસ સ્વાસ્થ્ય સુધરી જાય.


પતિ-પત્ની જોક્સ : 6


એક વાર બે ચોર મોલમાં ચોરી કરવા ઘુસ્યા, ત્યાં જઈને શર્ટ પર કિંમત જોઈને એક ચોરે બીજાને કહ્યું- જો તો ખરા.. ખરેખર લૂંટવા બેઠા છે ને..😋



પતિ-પત્ની જોક્સ : 7

કોઈપણ સમજદાર આદમી પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન નથી કરતો, એ જાતે જ સમજીને ચુપચાપ બેસી જાય છે.


પતિ-પત્ની જોક્સ : 8


પત્ની કહે : રશિયા અને યુક્રેન ને સાથે જ રહેવું છે તો પછી લડે છે શું કામ ? 

પતિ કહે : આ વાત હું તને વીસ વર્ષ થી સમજાવું છું 😜


પતિ-પત્ની જોક્સ : 9


જિંદગી ધોતી અને પાઈજામાં જેવી થઈ ગઈ છે, સાલું ચેન જ નથી.


પતિ-પત્ની જોક્સ : 10


પતિ : તમારે મને બધાની વચ્ચે સાતમી ફેલ.. સાતમી ફેલ એમ નહિ કહ્યા કરવાનું..

પત્ની: તો શું કહું..?

પતિ: છઠ્ઠી પાસ કહેતા જોર પડે છે.. 

Important Links :-

♂ બેસ્ટ ગુજરાતી ટુચકાઓ

♂ મેરેજ એનિવર્સરી શુભેચ્છાઓ

♂ ગુજરાતી સ્ટેટ્સ


ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.