Header Ads

શિક્ષક : બાળકો સસલા અને કાચબાની વાર્તામાંથી તમે શું શીખ્યા ? ભૂરોઃ ભલે હારી જવાય પણ ઊંઘ તો પુરી કરવાની જ...

 

5 મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી પર સિક દીધી શિક્ષક દિવસ ઉજવવામાં  આવે છે. આજે દિવસ શિક્ષક અને વિદ્યાર્થીઓના સબંધિત પર્વ ગણીએ કાંઇ ઓછું નથી.

ગુજરાતી વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે મોજ મસ્તીના કોઈ મોકા ગુમાવતાં નથી, આવા પ્રસંગો અહીં શિક્ષક-વિદ્યાર્થી જોક્સ સ્વરૂપે પ્રસ્તુત છે.

ગુજરાતી જોક્સ : શિક્ષક અને વિદ્યાર્થી

શિક્ષક વિદ્યાર્થી જોક્સ


ગુજરાતી બાળકોમાં હવે જૂની ઋષિ પરમ્પરા છોડીને આધુનિકતા તરફ વળ્યા છે, જેમાં ટીચર્સ સાથે બાળકોના સબંધો હલવા અને મજાક વાળા બન્યા છે.

10+ Teacher- Students Jokes 2022

ટીચર : કાલે મેં ગધેડા ઉપર નિબંધ લખવાનું કહ્યું હતું એ લખી નાખ્યો?
પપ્પુ : સાહેબ મેં ગધેડા ઉપર નિબંધ  લખવા માટે જેવી પેન્સિલ કાઢી ત્યાંતો ગધેડો જ ભાગી ગયો.
#શિક્ષક-વિધાર્થી જોક્સ

ટીચર : ચોમાસા માં વાદળ કાળા કેમ હોઈ ?
મનિયો : આખો ઉનાળો તડકા માં રખડે તો કાળા જ થાય ને...(ટીચર રાજીનામુ આપી હરીદ્વાર નીકળી ગયા છે)
#શિક્ષક-વિધાર્થી જોક્સ

ટીચર : - ABCD બોલ ટેણીયા
ટેણીયો : - ABCDEHI ....
ટીચર : - GF ક્યાં ... ?
ટેણીયો : - મેડમ એ આપણા નશીબમાં જ નથી.
#શિક્ષક-વિધાર્થી જોક્સ

ટીચર : શું વંચાવું આજે ?
બકો : સાહેબ આજે લગન ના મંત્ર વંચાવી દો રોલ નંબર 32 જોડે... (ઢીબી નાખ્યો બકાને )
#Teacher's Day Funny Jokes

ઓનલાઈન કલાસ માં ભુરો : - સર , શું અંજલિ પણ ઓનલાઈન છે ?
ટિચર : હા , કેમ ?
ભુરો : - તો સર એને કહોને મને અનબ્લોક કરે હું એને ખુબજ લવ કરૂં છું, please સર...
#Teacher's Day Special Jokes

ટીચર : ચા પીવાથી ફાયદો થાય કે નુકશાન ?
જીગ્લો : જો કોઈ પીવડાવે તો ફાયદો અને બીજા કોઈને પીવડાવી પડે તો નુકશાન..
#Techer-Student Jokes

શિક્ષક : બાળકો સસલા અને કાચબાની વાર્તામાંથી તમે શું શીખ્યા ?
ભૂરોઃ ભલે હારી જવાય પણ ઊંઘ તો પુરી કરવાની જ...
#ગુજરાતી શિક્ષક-વિદ્યાર્થી જોક્સ

શિક્ષક : કલ કયું નહીં આયા થા?
સ્ટુડન્ટ : ગર્લ ફ્રેન્ડ સે મિલને ગયા થા..
શિક્ષક : કિસ લિયે ?
સ્ટુડન્ટ : યસ સર , બહોત સારે કિસ લિયે !
#gujarati Jokes

ટીચરે ભૂરાને પૂછ્યું : આપણી બે આંગળી વચ્ચે જગ્યા કેમ હોય છે ? 
ભૂરો : ઈ બીડી પકડવા માટે..
#શિક્ષક દિવસ જોક્સ

ટીચરે ગધેડા સામે એક દારૂ ભરેલી ડોલ અને એક પાણી ભરેલી ડોલ મૂકી, ગધેડુ પાણી પી ગયું, દારૂની ડોલ સામે જોયું પણ નહીં.
ટીચર : બોલો સ્ટૂડન્ટ્સ , તમે શું શીખ્યા આમાંથી ?
ચીંટુ : જે દારૂ ના પીવે એ ગધેડા કહેવાય..
#Teacher's Day Special

Important Links :-

♂ બેસ્ટ ગુજરાતી ટુચકાઓ

♂ મેરેજ એનિવર્સરી શુભેચ્છાઓ

♂ ગુજરાતી સ્ટેટ્સ

Important Application 

➡ Bharat caller ID app

➡ Voot એન્ટરટેયમેંટ app

➡ AVG AntiVirus app

➡ Best Farm Measuring App 

➡ Caller Name Announcer 


ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.