Header Ads

WhatsApp Based unit Test and ConveGenius App

 WhatsApp Based unit Test and ConveGenius App


Why ConveGenius?

પ્રેક્ટિસ કરો, જુઓ, શીખો. ConveGenius ની AI- આધારિત ચેટબોટ તમારા પોતાના વર્ગખંડના સમયપત્રકના આધારે તમારા માટે સાપ્તાહિક ક્વિઝ પ્રદાન કરે છે!  જેમાં તમને અત્યંત સંબંધિત ક્વિઝ અને ઉપચારાત્મક વીડિયો પ્રદાન કરવા માટે તમારા રાજ્ય સાથે ભાગીદારી કરી છે.

તમારી ભાષામાં શીખો

ConveGenius તમારી સાથે શિક્ષક, માતાપિતા અથવા મિત્રની જેમ તમારી ભાષાઓમાં વાત કરે છે.

તમારી ગતિએ શીખો

ConveGenius તમને સાપ્તાહિક 3 ક્વિઝ મોકલે છે જેથી તમારી પાસે અભિભૂત થયા વિના તમારી પોતાની ગતિએ શીખવા માટે સમય અને શક્તિ હોય.

- તમારી શ્રવણ સુધારવા માટે સાંભળવાની કસરતો
- તમને સમજવામાં મદદ કરવા માટે ક્વિઝ
- તમારા બોલવામાં સુધારો કરવા માટે વાતચીત પ્રેક્ટિસ સુવિધા
- તમારી પ્રગતિને ટ્રૅક કરવા માટે વાતચીત રેકોર્ડિંગ સાધન

WhatsApp આધારિત મુલ્યાંકન: 

ધોરણ માટે ઑનલાઇન વર્ગો.  SSA ગુજરાત દ્વારા હોમ લર્નિંગ અંતર્ગત 1 થી 12 સુધી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.  ઓનલાઈન શૈક્ષણિક કાર્યનું શિક્ષણ સ્તર તપાસવું અત્યંત જરૂરી જણાય છે.  તેથી વોટ્સએપ આધારિત પરીક્ષા CCC દ્વારા કરવાનું નક્કી કર્યું છે.  લાઇવ ક્લાસના આધારે વિષય આધારિત બહુવિધ પસંદગી પ્રકારની કસોટી શરૂ કરવામાં આવી છે.

WhatsApp કસોટી આપવા ધોરણ પ્રમાણે નીચે ક્લિક કરો 

ધોરણ 3      ધોરણ 4     ધોરણ 5

ધોરણ 6       ધોરણ 7     ધોરણ 8

સ્વ મૂલ્યાંકન 2.0 પર અહીંથી જોડાવ

પ્રવૃત્તિઓની સમજ
તમામ પ્રવૃત્તિઓ Gujarati, English, Hindi માધ્યમમાં ઉપલબ્ધ છે.

1) CG Storyland:
અલગ અલગ બાળવાર્તા જુઓ. જોડાવા માટે લિંક પર ક્લિક કરો. https://cgweb.page.link/uzko8JGvKiUaCHEH7


2) CG Mind Maze :
જુદાં-જુદાં કોયડા દ્વારા પ્રવૃત્તિઓ. જોડાવા માટે લિંક પર ક્લિક કરો.
https://cgweb.page.link/3y2xAsTLVcwPoqBv5

3) CG Movies and Cartoons Quiz:
ફિલ્મ અને કાર્ટૂન આધારિત પ્રશ્નોત્તરી.
https://cgweb.page.link/hm4YcdLufXuqX8GL8

4) CG Maths Practice:
ગણિત વિષયને લગતી પ્રશ્નોત્તરી
https://cgweb.page.link/Zeop7uyfWgfLBYta8

5) CG GK Challenge:
સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નોત્તરી
https://cgweb.page.link/MjxwfQi2mGW7PKTG9

6) CG India Challenge:
ભારત દેશની વિવિધ માહિતીની પ્રશ્નોત્તરી
https://cgweb.page.link/eMMLNGyFjL2V8LHf8

7) CG Video Library:
ધોરણ, વિષય અને માધ્યમ વાઇઝ વિડીયોની લાયબ્રેરી
https://cgweb.page.link/TRHqSqPdob13CPuM8

8) CG Games and Sports Quiz:
રમત-ગમત આધારિત માહિતીની પ્રશ્નોત્તરી
https://cgweb.page.link/5u83EorZTJtaNfjc8

1) CG Dictionary:
અંગ્રેજી ભાષાના શબ્દનો અર્થ જાણવા માટે
https://cgweb.page.link/AWiYyJp7t36tAcQ46

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના સંનિષ્ઠ પ્રયાસને સફળ બનાવવા તથા વિદ્યાર્થીઓનો અભ્યાસ સુદ્રઢ બનાવવા SWAMulyakan 2.0 એપ દ્વારા ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમનાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય અને મહાવરો કરે સુનિશ્ચિત કરશો.

ઉપરોક્ત મેસેજ અન્વયે આપની તાબા હેઠળની તમામ શાળાઓના તમામ બાળકો જોડાય તે રીતનું આયોજન કરવું અને વધુમાં વધુ બાળકો આનો લાભ લે તે સુનિશ્ચિત કરશો.

વધુ અપડેટ માટે ધોરણ પ્રમાણે નીચેના ગ્રુપમાં જોડાઓ 

ધોરણ 3                ધોરણ 4                 ધોરણ 5 

ધોરણ 6                ધોરણ 7                 ધોરણ 8





ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.