Header Ads

Vahali Dikri Yojana 2022 (Form, Information, Document, Contact Office)

 વ્હાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક માટેની કચેરી) | Vahali Dikri Yojana in Gujarati 2022

ગુજરાત સરકાર એ સમય દરમિયાન મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. 

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે. 

આ લેખ દ્વારા વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana Gujrat 2022) વિશેની સંપૂર્ણ માહિતી જણાવી છે અને તમે આ યોજનામાં કઈ રીતે અરજી કરી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેવી મુશ્કેલીમાં જાણવા માટે તમે આ આર્ટિકલ વાંચો અને તમારા મિત્રો ને પણ શેર કરો.  

વ્હાલી દીકરી યોજના 2022 | Vahali Dikri Yojana in Gujarati 2022 

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય ગમે એ દીકરીના શિક્ષણ તેમજ લગ્ન માટે વિકાસ કરવા માટે આપવામાં આવે છે. 

વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Women and child development department of Gujarat વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ  ગુજરાતમાં બાળક અને મહિલા વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.  

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ વિભાગે સતત પ્રયાસ કરે છે કે ગુજરાતમાં બધા જ લોકો આ યોજના પ્રત્યે જાગૃત થાય અને આ યોજનાનો લાભ લે જેથી હું તમને આ યોજના વિશે જણાવવામાં આવી શકે આ યોજનામાં તમે કઈ રીતે લાભ લઇ શકો છો.

યોજનાનું નામ : વહાલી દીકરી યોજના ગુજરાત 2022 (Vahali Dikri Yojana in Gujarati 2022 )

લાભાર્થીઓ : ગુજરાતની દીકરીઓ

હેતુ : ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું

મળવાપાત્ર રકમ : એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000)

અરજી કરવાનો સમય : દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન

Launched By : ગુજરાત સરકાર

વેબસાઈટ : wcd gujarat government

વ્હાલી દીકરી યોજના નો હેતુ – Purpose of Vahli Dikri Yojana 2022

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેલી બધી દીકરીઓને તેમને શિક્ષણ પ્રાપ્ત થાય અને જુના લગ્ન દરમિયાન તેમને આર્થિક રીતે સહાય પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આ વાહલી દિકરી યોજના શરૂ કરવામાં આવેલી છે.

વ્હાલી દીકરી યોજના નો લાભ – Benefits OF Vahli Dikri Sahay Yojana

વહાલી દીકરી યોજના નો લાભ એ છે કે ગુજરાતની દીકરીને એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આર્થિક રીતે સહાય આપવામાં આવ્યા છે. આમ આ યોજના હેઠળ દીકરીને આપવામાં આવતી સહાય એ દીકરીને ત્રણ હપ્તા માં આપવામાં આવ્યા છે.

વહાલી દીકરી સહાય યોજના પ્રથમ હપ્તો 

જ્યારે દીકરી એ પ્રથમ ધોરણમાં શિક્ષણ પ્રાપ્ત કરવા આવે ત્યારે તેમને ચાર ચાર રૂપિયા નો પહેલો હપ્તો પ્રાપ્ત થશે

વ્હાલી દીકરી સહાય યોજના બીજો હપ્તો

જ્યારે વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરી આ યોજનાનો લાભ લેવા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેમને 6000 રૂપિયા મળવાપાત્ર થશે.

વહાલી દીકરી સહાય યોજના ત્રીજો હપ્તો ( છેલ્લો હપ્તો)

આ યોજના હેઠળ જ્યારે દીકરીને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા તેમણે લગ્ન સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા એક લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરી ના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ.

નોંધ :  જો કોઈ કારણસર દીકરીનું  18 વર્ષ પહેલાં આકસ્મિક મૃત્યુ પામે તો તેમને બાકી સહાય મળવાપાત્ર થશે. 

આવકની મર્યાદા – Limit of Vahli Dikri Sahay Yojana

વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવકની મર્યાદા એ ગુજરાત સરકારના wdc વિભાગ દ્વારા વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો તે આ યોજના માટે લાભ લઇ શકે છે.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.